________________
શિર પ્રત્યે આઠ દંત શૂલાજી દંતપ્રતિ વાપિકા આઠ રે પુષ્કરિણી વાવી પ્રત્યેકમાંજી કમલ કંચન મયી આઠ રે... માન૦ ૩ પાંખડી લાખ પંકજ પ્રત્યેજી શબ્દ નાટક તણા થાય રે
ગાયન ગીત સુર ગાવતાજી દેવદુંદુભિ વજડાય રે... માન૦ ૪ કમલ વિચે ડોડક ઉપરેજી ચિઠું મુખો એકપ્રાસાદ રે
આઠ ઈંદ્રાણીસ્યું સુરપતિજી તિહાં રહ્યા લહત આહ્લાદ રે... માન૦ ૫ ગણિત સંખ્યા સુણો હવેજી એક એક ગજપ્રતે સાર રે સહસ ચછન્નુ દંતશૂલાજી રતન રવિકુંતિ ઝલકાર રે... માન૦ પુષ્કરિણી બત્રીસ સહસ છેજી સાતસે અડસઠ જોય રે કમલ લખ દો સહસ્ર બાસઠીજી એકસો ચુમ્માલીસ હોય રે... માન૦ ૭ કમલ પર ધવલ પ્રાસાદ છેજી વીસ લાખ સત્તાણુ હજાર રે એકસો બાવન હરિતણીજી અપછરાનો પરિવાર રે... માન૦ ૮ દો સહસ છસય એકવીસ છેજી જોડજ્યો કોડીત્રિક ઠાણ રે
લાખ ચુમ્માલીસ સોહતીજી પાંખડી કમલની જાણ રે... માન૦ ૯ બત્રીસ બદ્ધ નાટક હુઈજી પંકજ દલતણો અંક રે
તીન લાખ છત્તીસ સહસ છેજી આત્મરક્ષક ભટર્વક રે... માન૦ ૧૦ ચઉસઠ સહસ્ર ગુણી ઋદ્ધિસ્યુજી પરિવર્યો દેવનો રાય રે
જામ ભૂપાલ ઉપવેશીઓજી પ્રણમે પરમેશ્વર પાય રે... માન૦ ૧૧ ઉર્ધ્વ વદને કરી જોવતોજી હૃદયે ચિતે ગઈ મામ રે શુવિવિધ વીરવંદન કરેજી સોહમ સ્વામી શિરનામ રે... માન૦ ૧૨
ઢાળ ૪ પ્રભુ આગળ નૃપ બેઠો ચિંતા સાયરમાં પેઠો રે હરિ જીતણને કાજે મનડો અડીરહયો અભિમાને વળી જગમાં જસ કીર્તિ ઘણી વરગાજે રે
મારો ગર્વ ગવેખી હરિએ મુજ ઋદ્ધિ ઉવેખી રે, મનડો ૧ તારાચંદ વિવેક રાજહંસની આગળ
અંધકારને
ભેકરે મનડો ઉદ્યોત જિમ સૂરજને પદ્યોત રે મનડો ૨ કાંતાર પિત્તલ મુક્તાફલ હાર રે મનડો ગુરૂ ઉપમ હરિરાય લઘુ ઉપમ મુજ કહેવાય રે મનડો ૩
નંદનવન
૧૩૦
સજ્ઝાય સરિતા