________________
ત્રિશલા ગર્ભને સાચવે ૧ ખાટા ખારાની જાત
તીખું કડવું કસાયલું
મધુરા રસ નવિ સેવીયે વધુ મલય પરિહાર.. ત્રિશલા૦ ૨
કાજળ રેખ
અતિનું અતિશીતલડું નયણે અતિ ભોજન નવિ કીજીયે તેલ ન ચોપડીયે રેખ.. ત્રિશલા૦ ૩ સ્નાન વિલેપન તાહરૂં મન જાણી દુ:ખ માય હળવે મધુરે બોલીયે આસી સુખની
વાડ.. ત્રિશલા૦ ૪ ગાડા વ્હેલ વિંડોળતા ધબ ધબ ચાલ મ ચાલ અતિ શીયલ જગ સેવના વિણસે પુત્રના કાજ.. ત્રિશલા૦ ૫ જેમ જેમ દોહલા ઉપજે તેમ તેમ દેજો બહુમાન ભોગ સંયોગને વારજો હોશે પુત્ર નિદાન.. એણીપેરે ગર્ભને પાળતાં જન્મ્યા શ્રી જિનરાય સંઘમાં જય જય સહુ કરે હીરવિજય ગુણ ગાય. ત્રિશલા૦ ૭
ત્રિશલા
૬૬. થાવચ્ચા મુનિની સજ્ઝાય
આદીશ્વરને રે પાય પ્રણમી કરી વળી નમી નિજ ગુરૂ પાયજી
થાવચ્ચાનો રે નંદન ગાઈએ નામે નવ નિધિ થાયજી... ભાવે વંદો રે ૧ ભાવે વંદો રે થાવચ્ચા મુનિ નેમિ જિનેશ્વર શિષ્યોજી
શ્રી શેત્રુંજા ઉપર સિદ્ધ થયા હું પ્રણમું નિશદીશોજી... ભાવે ૨ દ્વારિકા નગરી રે કૃષ્ણ નરેશ્વરૂ થાવચ્ચો ધનવંતોજી
બહુ ધન ખરચીરે સુત પરણાવીયો નારી બત્રીસ ગુણવંતીજી... ભાવે ૩ ગઢ ગિરનારની પાસે જાણીએ નંદનવન અભિરામોજી બહુ પરિવારે રે નેમિ સમોસર્યા હરિ મન હરખ્યા તામજી... ભાવે ૪ વંદન આવે રે સબલ આડંબરે યાદવનો પરિવારોજી
૬
કુંવર થાવચ્ચો રે તિહાંવળી આવીયો સુર નરનો નહિં પારોજી... ભાવે ૫ વાણી સુણીને રે મન વૈરાગીયો થાવચ્ચો નિજ ગેહોજી
તિહાંથી આવીરે માયને પાય પડ્યો માત સુણો સસને હોજી... ભાવે ક આ સંસાર અસાર તે જાણીએ અનુમતિ ઘો મોરી માતજી જિમ હું સંયમ મારગ આચરૂં ક્ષણ લાખેણી જાયજી... ભાવે ૭
૧૨૬
સજ્ઝાય સરિતા