________________
આવો અમ ઘર સાધુજી હું. લ્યો મોદક છે શુદ્ધ રે હું ઋષિજી લેઈ આવીયા હું પ્રભુજી પાસ વિશુદ્ધ રે હું૦ ૬ મુજ લધે મોદક મલ્યા હું, મુજને કહો કૃપાળ રે હું લબ્ધિ નહી વત્સ તાહરી હું. શ્રીપતિ લબ્ધિ નિહાળ રે હુ૦ ૭ તો મુજને લેવો નહિ હું ચાલ્યો પરઠણ કાજ રે હું ઈટ નિભાડે જઈને હું ચૂર્યા કર્મ સમાજ રે હું ૮ આવી શુદ્ધ ભાવના હું પામ્યા કેવળ નાણ રે હું ઢંઢણઋષિ મુગતે ગયા હું કહે જિનહર્ષ સુજાણ હું૦ ૯ ૬૪. ઢઢણઋષિની સઝાય (૨) (ઢાળ-૧)
દુહા કૃષ્ણ નારી હવે ઢંઢણા ઢંઢણ નામ કુમાર યૌવણ વય પરણ્યો ઘણી રૂડી રાજ કુમારી... ૧ સાંભળી પ્રભુની દેશના પામ્યો તે વૈરાગ કૃષ્ણનરેશ મહોત્સવ કરે દીક્ષા લીએ મહાભાગ... ૨ કર્મ ઉદય આવ્યું તદા નામે જે અંતરાય મુનિવર સાથે જાય પણ તેહને લાભ ન થાય... ૩ મુનિવર પૂછે તેમને પ્રભુજી કે રો શિષ્ય કૃષ્ણ પુત્ર જગ જાણીયો ઢંઢણ નામ મુનીશ... ૪ ધમી લોક વસે ઘણાં મહા ધનવંત ઉદાર ઈણ નગરી પામે નહીં ભિક્ષા માત્ર લગાર... ૫ સ્વામી કહો કારણ કિડ્યું કિયું કર્મ કર્યું એણ તવ પ્રભુ પૂરવ ભવ કહે કર્મ સફલ નહિં જેણ... ૬
ઢાળ - ૧ સાંભળો સાધુ સોહામણા, રે લોલ કર્મ ક્યાં ઈણે અતિ ઘણાં રે લોલ ધન્ય પૂરક નગરી વડો રે લોલ વિપ્ર પારાસર પરગડો... રે લોલ ૧ ખેતર વવારે રાજ્યનાં રે લોલ પાંચસે હળ સમુદાયનાં રે લોલ ચાસ એકેક તણાવતો રે લોલ નિજ ખેતરે તે વવરાવતો રે લોલ... ૨ ભોજન અવસર પણ થયે રે લોલ સહુ જીવને અંતરાય કરે રે લોલ
૧ ૨૪
સક્ઝાય સરિતા ,