________________
ક્ષપક શ્રેણીએ ઋષી ચડયાજી પામ્યા તે મુક્તિનું રાજ
મદન બ્રહ્મ મુનિવર તણાંજી સિધ્યારે જન્મના કાજ... ઝાંઝરીયા૦ ૨૯ ઋષિવર લોહી ભીનો હુવોજી ઓઘો આમિષ સમાન
સમળી સંઘરતા પડ્યોજી રાયરાણી રમે તિણ ઠામ... ઝાંઝરીયા૦ ૩૦ ચકિત થઈ રાણી કહેજી સેવકગ્યું જોય રે ઢંઢોલ
ધર્મોપકરણ છોડતાંજી દીઠીરે અક્ષર તણી ઓલ... ઝાંઝરીયા૦ ૩૧ પેઠણપુર પાટણ તણોજી મોટો રે મકરધ્વજ ભૂપ
તસ સુત મદ્દન બ્રહ્મ તણોજી ઓઘો વળી એહ અનૂપ... ઝાંઝરીયા૦ ૩૨ ઓઘા શૂલ અક્ષરો થયાજી ભાંગી મુજ પીયરની વાટ
એ તુજ હવણાં શું થયાંજી વિલવંતી મૂકીરે આચાર... ઝાંઝરીયા૦ ૩૩ રાજા મનમાં લાજીયોજી ધોરકર્મથી થયોરે સશંક
જ્યાં ઋષી હણ્યો તિહાં ગયોજી રાજા પાય પડે જેમ અંક...ઝાંઝરીયા૦ ૩૪ તાર તારમુનિ તારકાજી અપરાધી તારો હું એહ
ભવસાગર મુજ તું મિલ્યોજી નાવ સમાન તારો દેહ... ઝાંઝરીયા૦ ૩૫ ઈમ બહુ ભાવે ખમાવતાજી ફ્લેવરથી લહ્યું કેવલનાણ
રાજા મુનિમુક્તિ ગયાજી ભાવતણા જુઓ પ્રમાણ... ઝાંઝરીયા૦ ૩૬ ઝાંઝરીયા ઋષિરાયનીજી ભણે સહુસંત સજ્ઝાય
મુનિ ગુણહર્ષ કવીશ્વરૂજી લબ્ધિવિજય ગુણગાય... ઝાંઝરીયા૦ ૩૭
૧
* [X] ૬૩. શ્રી ઢંઢણઋષિની સજ્ઝાયો (૧) ઢંઢણ ઋષિણે કરૂં વંદના હું વારી લાલ, ઉત્કૃષ્ટો અણગાર રે હું૦ અભિગ્રહ લીધો આકરો હું૦ લબ્બે લેશું આહાર રે હું૦ દિન પ્રત્યે જાવે ગોચરી હું॰ ન મલે શુદ્ધ આહાર રે હું॰ ન લીએ મૂળ અસુઝતો હું પિંજર હુવો ગાત્ર રે હું૦ ૨ હરિ પૂછે શ્રી નેમને હુ૦ મુનિવરુ સહસ અઢાર રે હું॰ ઉત્કૃષ્ટો ફુણ એહમા, હું॰ મુજ ને કહો કૃપાળ રે હું૦ ૩ ઢંઢણ અધિકો દાખીયો હું૦ શ્રી મુખ નેમિ જિણંદ રે હું૦ કૃષ્ણ ઉમાયો વાંદવા હું૦ ધન્ય જાદવ કુળચંદ રે હું૦ ૪ મારગમાંહે મુનિવર મલ્યાં હું વાદે કૃષ્ણ નરેશ રે હું૦ ણિહી મિથ્યાત્વીને દેખીને, હું॰ આવ્યો ભાવ વિશેષ હું૦ ૫
સજ્ઝાય સરિતા
૧૨૩