________________
ભાવિ ભાવ મટે નહિછ લખિયા જે કર્મ તમાસ... ગુણવંતી ૨૩ તુજ અવગુણ સંભારતાં મનમાં આવે છે રોષ પ્રીતિ દશા સંભારતાં બહુ ઉપજે છે સંતોષ... ગુણવંતી ૨૪ કાગળ થોડો ને હિત ઘણુંજી મુજથી લખીયું ન જાય સાગરમાં પાણી ઘણુંજી ગાગરમાં ન સમાય.. ગુણવંતી૨૫
અર્થ સમશ્યા ૧” ગણુની પહેલાં નીપજે પીળું તરૂવર તાસ; પહેલે ચોથી માતાજી તે છે તમારી પાસ.. ગુણવંતી૨૬
“ઉત્તર” (જીવ) “સમશ્યા-૨” દો નારી અતિ શ્યામળીજી પાણીમાંહે વસંત તે તુજ સજ્જન દેખવાજી, અલજો અતિશે ધરત... ગુણવંતી૨૭
ઉત્તર” (આંખની કીકી)
“સ” ૩.
મઠમાણે તાપસ વસેજી, વિચે દીયે રે જીકાર; તુમ-અમ એહવી પ્રીતડીજી, જાણે છે કીરતાર...
ગુણવંતી ૨૮ ઉત્તર (મજીઠ)
“સ” ૪. સાત-પાંચ ને તેરમાંજી, મેળવજો દોય ચાર; તેહની પાસે તુમે વસ્યા, સ્નેહ નહી લગાર...
ગુણવંતી ૨૯ ઉત્તર (૩૧ માણસ)
ગુણવંતી ૩૦
એ ચારે સમસ્યા તણોજી, કરજો અર્થ વિચાર; પ્રીતિ દશા જિમ ઉલ્લસેજી, પ્રગટે હર્ષ અપાર... કાગળ વાંચી એહનોજી લખજો તુરત જવાબ સાસુને ન જણાવશોજી જો હોય ડહાપણ આપ... વલી હલકારા મુખ થકીજી સહુ જાણજો અવદાત કાગળથી અધિકી ઘણીજી કહેશે મુખથી વાત... ઈણિપરે ચંદ નરેશરેજી લખીઓ લેખ શ્રીકાર દીપવિજય કહે સાંભળોજી આગળ વાત રસાળ..
ગુણવંતી ૩૧
ગુણવંતી ૩૨
ગુણવંતી ૩૩
૧00
સાર