________________
જાણી નહીં મુજ પ્રીતડીઝ થઈ તું સાસુને આધીન તે વાતો સંભારતાં મન પામ્યું છે રે દિન્ન... શેણવંતી, ૯ પણ તું શું કરે કામિનીજી શું કહીએ તુજ નાર સ્ત્રી હોવે નહિં કોઈનીજી ઈમ બોલે છે સંસાર... શેણવંતી ૧૦ સુતા વેચે કંતને જી હણે વાઘને ચોર બીએ બીલાડીની આંખથીજી એહવી નારી નિષ્ફર... શેણવંતી ૧૧ ચાલે વાંકી દ્રષ્ટિથીજી મનમાં નવા-નવા સંચ એ લક્ષણ વ્યભિચારીનાં પંડિત બોલે પ્રપંચ... શેણવંતી ૧૨ એક સમજાવે નયણથીજી એક સમજાવે રે હાથ એહ ચરિત્ર નારી તણાંજી જાણે શ્રી જગનાથ... શેણવંતી) ૧૩ આકાશે તારા ગણેજી તોલે સાયરના નીર. પણ સ્ત્રી ચરિત્ર ન કહી શકે છે સુરગુરૂ સરિખો રે ધીર... શેણવંતી ૧૪ ક્યુટી-નિસ્નેહી કહીજી વલી તે નારી સર્વ ઈંદ્ર-ચંદ્રને ભોળવ્યાજી આપણે કરીએ શ્યોગર્વ... શેણવંતી ૧૫ નદીના નીર ભુજબળે રેજી કહેવાય છે રે અનાથ એક વિષયને કારણેજી હણે કંથ નિજ હાથ... ગુણવંતી૧૬ ગામમાં બીહે ધાનથીજી વનમાં ઝાલે છે વાઘ નાશે દોરડું દેખીને પકડે ફણીધર નાગ..
ગુણવંતી ૧૭ ભર્તુહરિ રાજા વળીજી વિક્રમરાજ મહાભાગ તે સરિખા નારી તણાજી કદીએ ન પામ્યા તાગ.. ગુણવંતી ૧૮ તો રાણી તુજ શું કહું એ છે સંસારની રીત પણ હું એમ નવિ જાણતોજી તુજને એહવી અવિનીત... ગુણવંતી ૧૯ તુજને ન ઘટે કામિનીજી કરવો અંતર એમ મારી પ્રીત ખરી હતી તે પલટાણી કેમ... ગુણવંતી) ૨૦ મુજથી છાની ગોઠડીજી સાસુથી કરી જેહ-" જિમ વાવ્યાં તિમ તે લણ્યાછ ફલ પામી તું એહ... ગુણવંતી ૨૧ હું વ્હાલો નહિં તાહરેજી વ્હાલી સાસુ છે એક તો વહુને સાસુ મલીજી મોકળે મહાલજો છેક.. ગુણવંતી ૨૨ દોષ કિસ્યો તુઝ દીજીએ જી જોતાં હિયડે વિમાસ
-
d, સક્ઝાય સરિતા
૯૯
U