________________
ફીટ ફીટ હો પાપીઝ તુજને, કલંક કુળને દીધું રે. કિયા. ૬ આવું સમજી મેં તો તુજને, પહેલા નાંખી દીધો; તુજ પિતાએ સ્નેહે તુજને, તોએ મોટો કીધો રે. યિા. ૭ હર્ષ ધરે શું તું મુજ પાસે, તાત ને પિંજર નાખી; લાજી મરું છું તુજ થકી હું, વાત સુણતાં આખી રે. કિયા૮ નિજ પિતાનો સ્નેહ ન જાણ્યો, રાજ લેવાને ધાયો રે;
સ્વાર્થ થકી તે જગમાં પાપી, અપયશ અધિકો પાયો રે. ક્યિા. ૯ દુષ્ટ દુર્મુખ તું જા અહિયાથી, શું તુજ મુખ બતાવે; અપકૃત્યો સહુ તારાં દેખી, દુ:ખ જ મુજને થાએ રે. કિયા. ૧૦ અપ્રિય વાચા સુણી માતાની, કોણિક ત્યાંથી જાએ; કરવા બંધન મુકત પિતાને, દોડતો તે તો આવે રે. ડ્યિા૧૧ આવતો પાસે પુત્ર જ દેખી, શ્રેણીક મનમાં બીધો; તાલકુટ મુદ્રિકા મુખે, ચૂસી કાળ જ કીધો રે. કિયા. ૧૨ સ્વાર્થ જુઓ આ દુનિયા કેરો, કોઈ તણું નવ કોઈ; હર્ષ ધરી મન શોધો સુખને, જગની રચના જોઈ રે. ક્યિા૧૩
૩૭. ખડગકુમારની સજઝાય અવંતી નગરી સોહામણી રે રાજા કેતુ યુવરાજ વન ગયા મુનિને વાંદવાજી રે મનવસિયો વૈરાગ
મુનીશ્વર ! જુઓ જુઓ ભગવંતના વેણ૦ ૧ ઘેર આવી કહે માયનેઇ રે અમે લેશું સંયમભાર કુંવર અમારો બાલુડોજી રે એ અણઘટતું થાય..મનીશ્વર૦ ૨ વાઘ સિંહ વનમાં વસેજ રે ખ કુમાર કેમ જાય, પાંચસે સુભટ આગળ કર્યા રે મેલ્યા કુમારની સાથ.. મુનીશ્વર૦ ૩ સાવOી નગરીમાં આવીયાજી રે શ્રાવક હરખા અપાર, આ નગરી બનેવી તણી રે ડર નહિં કોઈ લગાર.. મુનીશ્વર૦ ૪ જન સઘળા જમવા ગયાજી રે મુનિને મેલ્યા રે એક, રાયને રાણી નિરખતાંજી રે નયણે છુટ્યા નીર.. મુનીશ્વર૦ ૫ આવો હતો મારો બાંધવો જી રે ક્રોધ ચઢ્યો અપાર, રાયે સેવકને બોલાવીયા જી રે યતિને ધો પ્રહાર.. મુનીશ્વર૦ ૬
સક્ઝાય સરિતા