________________
વિધાણો પાદ મોરાર રે કર્મતણી ગતિ એહવી મેરે લાલ... સહસા ઉઠી હરિ ભણે રે કોણે કીધો છલ એહ મારી કોઈએ વિ હણી રે એટલા દિન પહેલા રેહ રે નામગોત્ર કહો તુમે કેહ રે તવ બોલ્યો એણી પરે તેહ રે તું સાંભળજે સસનેહ રે કર્મતણી ગતિ એહવી મેરે લાલ...
દુહો જરા કુમાર ભાખે હવે નિજ અવદાત તે વાર
કૃષ્ણ નરેસર સાંભળે પગમાં પીડા અપાર...
૪
સજ્ઝાય સરિતા
૫
૧
ઢાળ ૨
વસુદેવ રાયરાણી જરા રે માયતાય મુજ જાણ રામ કૃષ્ણનો ભાઈ વડો રે તે મુજ ભ્રાતા ગુણખાણ રે મેં સાંભળી જિનની વાણ રે તસ રક્ષા હેતે ઈણ ઠાણ રે ભૂખ્યો-તરસ્યો રહું રાન રે કર્મતણી ગતિ એહવી મેરે લાલ... મુજને બાર વરસ ગયા રે સહેતાં બહુલા કલેશ નર નિવ દીઠો ઈણ વને રે તું કોણ અછે શુંભ વેશ રે તવજલ્લે કૃષ્ણ નરેશ રે ભાઈ આવ આવ સુવિશેષ રે તારો ફોક થયો વિ કલેશ રે કર્મતણી ગતિ એહવી મેરે લાલ... ૨ તેહીજ કૃષ્ણ તું જાણજે રે તાહરો જે લઘુભ્રાત જિણ અરથે તુ વન રહે રે ભાવિભાવ તેહ આયાત રે જિન વચણ ન ફોગટ થાત રે જે દી' જગપલટાઈ જાત રે જિનવયણ નવિ પલટાત રે કર્મતણી ગતિ એહવી મેરે લાલ... જરા કુમાર નિસુણી ઈસ્યું રે કહે શું કૃષ્ણ એ ભાય આવી દીઠા કૃષ્ણને રે મૂર્છાગત તે તિહાં થાય રે વળ્યું ચેત તો રૂદન કરાય રે હા કૃષ્ણ ! કિહાંથી એ ઠાય રે જેહથી નાશીયેત આય રે કર્મતણી ગતિ એહવી મેરે લાલ... દુહો પૂછે વાસુદેવને દ્વારિકાનો અધિકાર
જેમ જેમ જરાકુમાર સુણે હઈડે દુ:ખ અપાર...
૩
૧
૭૧