________________
”
૮
” ૯
ઈણ અવસર રાજા ધાન ન ખાયે મોકલ્યા સુભટ બે ચાર - રાત દિવસ રાજા મનમાં વિમાસે જો આવે શીયલવતી નાર રે સૂકું સરોવર લહેરે રે જાય વૃક્ષ નવપલ્લવ થાય કર નવા આવે ને બેટડો ધવરાવે તે શીયલ તેણે સુપસાય રે એણે અવસરે મહાવીરજી પધાર્યા પૂછે પૂર્વ ભવની વાત શા શા અપરાધ મેં કીધા પ્રભુજી તે મને કહો અવદાત રે તું રે હતી બાઈ ! રાજાની કુંવરી એ હતો સૂડો પંખી જાણ સહેજે સહેજે તે સૂડલીયાના પાંખ ભાંગી તાહરે બાણ રે તમે તમારી વસ્તુ સંભાળો મારે સંયમ કેરા ભાવ દીક્ષા લઈશું મહાવીરજીની પાસે પામશું મુગતિનું નાવ રે પુત્ર હતો તે રાયને સોંપ્યો પોતે લીધો સંયમ ભાર હિરવિજયગુર એણી પેરે બોલે અમને ઉતારો ભવપાર રે
" ૧૩
[X] ૩૦. કામલતાની સઝાય શી કહું કથની મારી રાજ, શી કહું કથની મારી,
મને કમેં કરી મહિયારી રાજ. શી. ૧ શિવપુરના માધવદ્વિજની, હું કામલતાભિધ નારી; રૂપ કલા ભરયૌવન ભારી, ઉરવશી રંભા હારી. રાજ શી. ૨ પારણે કેશવ પુત્ર પોઢાડી, હું ભરવા ગઈ પાણી; શિવપુરી દુશ્મન રાયે ઘેરી, હું પાણિયારી લુંટાણી. રાજ શી. ૩ સુભટોએ નિજ રાયને સોંપી, રાયે કરી પટરાણી; સ્વર્ગના સુખથી પણ પતિ માધવ, વિસરી નહિ ગુણ ખાણી. રાજ શી. ૪ વરસ પંદરનો પૂત્ર થયો તવ, માધવ દ્વિજ મુજ માટે; ભમતો યોગી સમ ગોખેથી દીઠો જાતાં વાટે. રાજ શીવ ૫ દાસી દ્વારા બ્રિજને બોલાવી, દ્રવ્ય દેઈ દુઃખ કાપ્યું; ચૌદસ દિન મહાકાળી મંદિરમાં, મળશું વચન મેં આપ્યું. રાજ શી) ૬ કારમી ચુંકે ચીસ પોકારી, મહિપતિને મેં કીધું; એકાકી મહાકાળી જાવા, તુમ દુઃખે મેં વ્રત લીધું. રાજ શીટ ૭ . વિસરી બાધા કોપી કાળી, પેટમાં પીડા થઈ ભારી; રાય કહે એ બાધા કરશું, તતક્ષણ ચૂંક મટી મારી. રાજ શી ૮ આ સક્ઝાય સરિતા