________________
ઉપર જણાવ્યા મુજબ મુખ્ય કર્મ(કાર્ય-અનુષ્ઠાન) ઈચ્છાયોગ હોવાથી તેનું અડ્ગ પણ ઈચ્છાયોગ છે-તે જણાવાય છે
साङ्गमप्येककं कर्म, प्रतिपन्ने प्रमादिनः । नत्वेच्छायोगत इति, श्रवणादत्र मज्जति ॥ १९ - ३ ||
“લાંબા કાળ સુધી ચાલે એવા પ્રધાન(ઉત્તમ) કાર્ય કરવામાં તત્પર બનનારા પ્રમાદવાળા જીવોનું થોડું અવિલ પણ કોઈ કર્મ(કાર્ય-અનુષ્ઠાન), ‘ઈચ્છાયોગથી નમસ્કાર કરીને’–આ પ્રમાણે વચન હોવાથી ઈચ્છાયોગમાં સમાય છે. અર્થાર્ એ કર્મ પણ ઈચ્છાયોગનું મનાય છે.’’-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે ‘શ્રીયોગદૃષ્ટિ સમુચ્ચય’ના પ્રારંભમાં જ ગ્રન્થકારશ્રીએ ‘નત્વેચ્છાયો તોડયોન યોશિશમાંં નિનોત્તમમ્... ઈત્યાદિનો ઉલ્લેખ કરી ગ્રન્થના આરંભે મઙ્ગલ તરીકે ઈચ્છાયોગને આશ્રયીને મઙ્ગલ કર્યું છે (ઈષ્ટદેવતાને નમસ્કાર કર્યો છે.)-એમ જણાવ્યું છે. એની પાછળનો આશય એ છે કે ગ્રન્થરચનાસ્વરૂપ પ્રધાન કાર્યનો આદર કર્યા પછી લાંબા કાળ સુધી ચાલનારા કાર્ય વખતે પ્રમાદનો સંભવ હોવાથી પ્રમાદવાળાનું એ અનુષ્ઠાન ઈચ્છાયોગનું છે. તેથી તેનું અજ્ઞભૂત નમસ્કારાત્મક મઙ્ગલ સ્વરૂપ અનુષ્ઠાન પણ ઈચ્છાયોગનું છે. અન્યથા વાગ્નમસ્કારમાત્રસ્વરૂપ એ મંગલરૂપ અનુષ્ઠાન વિશુદ્ધ-શાસ્ત્રયોગાદિ સ્વરૂપ થઈ શકે છે. કારણ કે અત્યન્ત અલ્પકાલીન એ
renorror renown ૫
191221©1$r@