________________
अथ प्रारभ्यते मुक्त्यद्वेष- प्रधान्यद्वात्रिंशिका ॥
આ પૂર્વેની પૂર્વસેવાબત્રીશીમાં ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુખ્ત્યદ્વેષ : પૂર્વસેવાના એ ચાર પ્રકારમાંથી પ્રધાન(મુખ્ય)રૂપે મુત્સદ્વેષનું નિરૂપણ કરાય છે
उक्तभेदेषु योगीन्द्रैर्मुक्त्यद्वेषः प्रशस्यते । मुक्त्युपायेषु नो चेष्टा, मलनायैव यत्ततः ॥ १३-१॥
‘“ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુખ્ત્યદ્વેષ : આ ચાર ભેદોમાં(પ્રકારોમાં) યોગીન્દ્ર પુરુષોએ મુખ્ત્યદ્વેષ પ્રશંસ્યો છે. કારણ કે મુત્યુપાયને વિશે તેથી ચેષ્ટા વિનાશનું નિમિત્ત બનતી નથી.'’-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે યોગની પૂર્વસેવા બત્રીશીમાં ગુરુદેવાદિપૂજનાદિ ચાર પ્રકારની પૂર્વસેવાનું વર્ણન કર્યું છે. એ ચાર પ્રકારમાં મુખ્યદ્વેષ મુખ્ય છે. આ બત્રીશીમાં તે સ્વરૂપે તેનું વર્ણન કર્યું છે.
યોગીઓમાં ઈન્દ્ર સમાન શ્રી તીર્થંકરપરમાત્માએ મુખ્ત્યદ્વેષને પૂર્વસેવામાં શ્રેષ્ઠ તરીકે વર્ણવ્યો છે. કારણ કે મુક્તિના ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને વિશે મન, વચન, કાયાની ચેષ્ટા-પ્રવૃત્તિ મલન માટે એટલે
૧
bidoidord
dordordbroo