________________
કે વિનાશનું નિમિત્ત બનતી નથી. ભવની ઉત્કટ ઈચ્છા મુત્યુપાયને વિશે વિનાશનું નિમિત્ત બને છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ હોવાથી ભવની ઉત્કટ ઈચ્છા થતી નથી. તેથી મુક્તિના ઉપાયોના વિનાશના નિમિત્તાભાવનો પ્રયોજક મુક્તિ પ્રત્યેનો અદ્વેષ છે-એ સ્પષ્ટ છે. II૧૩-૧||
‘મલનાભાવનું પ્રયોજકત્વ મુખ્ત્યદ્વેષમાં છે'; ત્યાં મલનનું સ્વરૂપ જણાવાય છે
विषान्नतृप्तिसदृशं तद् यतो व्रतदुर्ग्रहः । उक्तः शास्त्रेषु शस्त्राग्निव्यालदुर्ग्रहसन्निभः ॥१३ - २॥
‘‘તે મુત્યુપાયનું મલન વિષથી યુક્ત અન્ન ખાવાથી થનારી તૃપ્તિ જેવું છે, જેથી વ્રતોનો દુર્ગંહ; શસ્ત્ર, અગ્નિ અને સર્પના દુગ્રહ જેવો શાસ્ત્રોમાં વર્ણવ્યો છે.’-આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે-તે મુક્તિના ઉપાયના વિનાશનું નિમિત્ત; વિષથી યુક્ત એવા અન્નના ભક્ષણથી થનારી તૃપ્તિ જેવું છે. વિષયુક્ત અન્નના ભક્ષણથી પેટ તો ભરાય અને થોડો સ્વાદ પણ આવે; પરંતુ પરિણામે મરણનો પ્રસş આવે. વિષમિશ્રિત અન્ન આપાતથી સુખાભાસનું કારણ હોવા છતાં ક્ષુધાદિ
otton ૨
J U x T T Ty #dbdbdbdbdbdbdbook