________________
પ્રસ્તાવના
ઉત્તમ પુરુષે પોતાનું ધ્વન ઉચ્ચ પતિએ મૂકવા સાથે પોતાને પ્રતિવાળા પરિચિત આત્માયેોગી વિષયનું પરોપકારાર્થે અનેક પ્રકારે પ્રતિપાદન કરવાને પણ ચૂકતા નથી. આ વાત તેમના લોકાપયેાગી પારમાર્થિક કાર્યો પરથી નિર્ણિત થઇ શકે છે.
રાજકુમારી સુદ નાનું જીવનવૃત્તાંત ચિત્રવાળગચ્છીંય શ્રીમાન દેવેદ્રસુરીશ્રીએ માગધી ભાષામાં લખેલું છે. રસિક કથા, વાર્તા કે નનચરિત્ર વાંચવા સાંભળવામાં પ્રીતિ ધરાવનારા અને તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ નહિં કરી શકનારા જીવેની બુદ્ધિને ઉત્તેજિત કરી તત્ત્વજ્ઞાતને લાયક બનાવવામાં આચાર્ય શ્રીની આકૃતિ ( આ ચરિત્રરચના ) ઘણી ઉપકારકર્તા છે. આ ચરિત્ર બનાવીને આચાર્ય શ્રીએ પુત્રાદિ સંતતિ પ્રત્યે મમતાળુ માતાનું અનુકરણ કર્યું હોય એમ મારું માનવું છે. બીમારીના વખતમાં પુત્રવાત્સલ્ય માતા બચ્ચાંને કટુક ઔષધતિક ઉપચાર કરે છે. બચ્ચાં તે ઔષધ લેવાને જ્યારે આનાકાની કરે છે, ત્યારે વ્હાલી માતા નાકરતા ની। કકડા બતાવી કડવું ઔષધ પીઇ જવાને લલચાવે છે, સાકરની લાલચથી પણુ કુટુક ઔષધ પીતાં પરિણામે તે બાળક નિરોગી બને છે. આજ પ્રમાણે ઉમરમાં તેન વ્યવહારમાં પ્રૌઢ છતાં આત્મિક લાગણી ઉત્પન્ન કરે તેવા તત્ત્વજ્ઞાનમાં મળવાને, આધિ, વ્યાધિ, ઉપાધિથી અથવા જન્મ, મરણાદિથી પડાતાં જાણી એકાંત જનવત્સલ આચાર્યશ્રી પરિગામે સુખરૂપ છતાં વમાનમાં કડવા ઔષધતુલ્ય તત્વજ્ઞાનને મેધ આપે છે, છતાં તેના ભાવી પરિણામને નહિ જાણનાર ખાળતુલ્ય વે જ્યારે તે તત્વજ્ઞાન તરફ અણગમા ધરાવે છે