________________
( ૨૧૬ )
અપ્સરાઓના પણું ઉપહાસ કરનાર એક કન્યારત્ન છે. અને બીજી રત્ન પ્રતિસ્પર્ધી મથ્થાને કાળમેધ સમાન કાળમેધ નામના મહ્યુ છે. જેણે યુદ્ધમાં અનેક મત્લાના પરાભવ કર્યો છે.
એક દિવસે નાના પ્રકારના અલંકારાથી અલંકૃત કરી, રાજ માતાએ રાજકન્યાને પિતૃષાદવદન અથે સભામાં મેાકલાવી. પિતાને નમસ્કાર કરી રાજ્યકન્યા પિતાના ખેળામાં બેઠી.
રાજકન્યાને દેખી રાજા વિચારમાં પડયા કે, નિશ્ચે પદ્માવતી રાણીએ કુંવરીના વરની ચિંતા માટે તેને મારી પાસે મેકલાવી છે. ટલેાક વખત વિચાર કર્યાબાદ રાજાએ કુંવરીને કહ્યું-પુત્રી શીળમતી ! તને કેવા ગુણુવાલે પતિ ગમે છે? શું ત્યાગી ? શૂરવીર ! વિદ્વાન ? કૃતન ? સુખી ? ગધવ કળામાં કુશળ ? પાપકારી કે દયાળુ ?
રાજાને આવા વિચિત્ર પ્રશ્ન સાંભળી લજ્જાથી કુંવરોએ નીચું સુખ કયુ`. શરમાતી દષ્ટએ ધીમે શબ્દે કુંવરીએ જણાવ્યું પિતાજી! જે આપશ્રીને ચેાગ્ય લાગે તે મને પ્રમાણુ છે.
:
રાજાએ આગ્રહ કરી કહ્યું. એમ નહિ થાય. પુત્રી તારે પાતાને જ કહેવુ પડશે, કેમકે તારે તે પતિ સાથે સ્નેહની ગ'ઠથી જન્મ "ત જોડાવાનું છે અને તે પ્રેમના નિર્વાહ કરવાના છે. પાછળથી પશ્ચાત્તાપ ન થાય તે માટે તારે તારા અભિપ્રાય જણાવવા જ જોઈએ.
રાજાના ધણા આગ્રહથી કુમારીએ જણાવ્યું–પિતાજી ! જો એમજ છેતેા, પૃથ્વી પર કાઇથી આજપર્યંત પરાભવ નહિ પામેલ આ આપના કાળમેધ નામને મલ છે,તે મલ્લને જે કોઇ રાજકુમાર મલ્લ યુદ્ધમાં જીતશે તે મારા પતિ થશે. ખીજી'હું વધારે આપને શું કહ્યું?
કુમારીના વચનથી રાજાને નિશ્ચય થયે કે-આ પુત્રી ખળાનુ રાગિણી છે. તે ઠીક છે પણ આ મલ્લે સવે બળવન રાજાના મન્નયુદ્ધમાં પરાજય કર્યો છે. તેથી આ કુમારીને લાયક પતિ મળવા મુશ્કેલ છે. આ વિચાર કરતાં રાજાનું મુખ શ્યામ થઇ ગયુ. રાઅને ખેદ પામતા દેખી પ્રધાને કહ્યું-મહારાજા ! આપ ખેદ શામાટે ધરા છે।