________________
જૈન મહાભારત.
કરી સુખી રહે, એ મહાકાર્ય કરવાને ધર્મવીર ગાંગેયે ચાવજીવિત બ્રહ્મચર્ય ધારણ કરી જે સત્પુત્રતા દર્શાવી છે, તે અલાકિક છે. આ સપુત્રામાં કેવી પિતૃભકિત હતી ? તેને માટે ગાંગેયનું ઉદાહરણ અદ્વિતીય છે. આ ઉપરથી દરેક આય પુત્ર પિતૃભકિતના દિવ્યપાઠ શીખવાના છે. પેાતાના ઉત્પાદક, પાલક અને અધ્યાપક ઉપકારી પિતાના મોટા ઋણ માંથી પુત્ર ઋત્તેિપણુ મુકત થતા નથી. તેથી દરેક મા પુત્રે ગાંગેયનુ અનુકરણ કરવાનું છે. ગાંગેયના હૃદયમાં જે પિતૃભકિત હતી, તેવી પિતૃભકિત દરેક કુલીન પુત્રાના હૃદયમાં હાવી જોઇએ. પિતૃભકિતથી અંકિત એવા સત્પુરૂષાનુ જીવનજ ચરિતાર્થ છે. તે શિવાયનુ જીવન તે માનવજીવન નથી પણ પશુજીવન છે.
( $ )
-
પ્રકરણ ૮ મું.
શાંતનુના સંસારત્યાગ.
સત્યવતી હસ્તિનાપુરના રાજ્યની મહારાણી બની હતી. રાજા શાંતનુ તેણીના ઉપર અતિ પ્યાર ધારણ કરતા હતા. પવિત્ર ગાંગેય સત્યવતીને પેાતાની માતાથી પણ અધિક માનતા હતા. સત્યવતી પણ તેને પેાતાના આરસ પુત્રવત્ માનતી હતી. રાજા શાંતનુ હમેશાં પેાતાના પુત્ર ગાંગેયે કરેલા