________________
જૈન મહાભારત.
( ૫૮ )
લની આજ્ઞાને અનુસરે છે. વિલની આજ્ઞા વગર કાંઇપણ કાર્ય સ્વતંગ થઈને કરવુ નહી, એ મહાસૂત્ર આ અખળાએને સર્વદા સ્મરણીય છે. દરેક આય હેંનેએ અને માતાએ એ વાત લક્ષમાં રાખવાની છે,
રાજા શાંતનુ સત્યવતીને જોઈ તેમાં માહિત થયે હતા. પેાતે એક સર્વ સત્તાધારી રાજા હતા. તેની આજ્ઞા યમુના નદીના બધાસ્થળ ઉપર ચાલતી હતી. તેની પાસે નાવિક એક ગરીખ અને સાધારણ માણસ હતા. જો દિ રાજા શાંતનુ પેાતાની સત્તાના બળથી નાવિક પાસેથી સત્યવતીને ખળાત્કારે લેવા ધારે તેા લઈ શકે તેમ હતુ, તથાપિ નાવિકે તેની યાચનાના ન્યાયની યુકિતથી અનાદર કર્યાં, તાપણુ નીતિમાનૢ શાંતનુએ પેાતાની સત્તાના દુરૂપયોગ કર્યા નહિ. એ કેવી પવિત્ર ન્યાયવૃત્તિ ? રાજાએ સત્યવતી તરફની પેાતાની ઉત્કંઠા દબાવી રાખી, પણ તે મહાનુભાવ અનીતિના માર્ગે ચાલ્યે નહિં. આ સત્તાધીશોની નીતિ પૂર્વ કાળે કેવી હતી ? આવા સત્તાધીશે પૂર્વે આ ભૂમિને અલંકૃત કરતા હતા. વર્તમાનકાળે વિપરીત પ્રવૃત્તિ કરનારા સત્તાધીશોએ આ વાત લક્ષમાં રાખવાની છે. જે સાધારણ સત્તાધારી શેઠ પોતાના આશ્રિતા તરફ્ અનીતિ કરવા ઉભા થાય છે, તેમને આ પ્રસંગ ઉપરથી સારા આધ લેવાને છે.
સત્યવતીના પિતા એક ખલાસી છે, છતાં તે રાજા શાંતનુને જણાવે છે કે, “મહારાજા! આપની યાચના માન્ય કર