________________
જૈન મહાભારત.
(૭૪૦ )
નૈમિશ્વર પ્રભુ પાસે આવી દીક્ષા લીધી અને તે છ માસિક તપ કરી સ્વંગે ગયા હતા.
હે રાજા યુધિષ્ઠિર ! · કૃષ્ણના વધ મારે હાથે ન થાય ” એવી ધારણાથી હું ધનુષ્ય લઇ એકલા વનમાં ચાહ્યા ગયા. હતા. હું ભીલના જેવી વૃત્તિથી આજીવિકા ચલાવતા વનમાં આમતેમ ફરતા હતા.
<
એક વખતે મે' હિરણ ધારીને એક વૃક્ષ નીચે ખાણુ. છેડયું. પછી હું તે ખાણ પાછું લેવાને તે સ્થળે ગયા. ત્યાં એવા શબ્દ ઉત્પન્ન થયા કે, “અહા ! આ સુખે સુતેલા નિર પરાધિ માણસને કયા નિર્દય પુરૂષે પગમાં પ્રહાર કર્યો ? આ બાણુ મારનાર પુરૂષ જો પેાતાનાં નામ-ગાત્ર જણાવશે. તા હું તેના ખાણનુ પ્રતિસંધાન કરીશ.” આ વાણી સાંભળી આ તા હરણને બદલે કોઇ મનુષ્યના વધ થઈ ગયા’ એમ. શાક કરતા હું તેની પાસે દોડી આવ્યે, ત્યાં મે' કૃષ્ણને જોયા એટલે મારા મનમાં અતિશય ખેદ ઉત્પન્ન થયા. મે ઉંચે સ્વરે જણાવ્યું, “ કૃષ્ણ ! વસુદેવની જરાદેવીથી ઉત્પન્ન. થયેલા જરાકુમાર નામે તમારો બધુ છું. મે ઘાતકીએ. હિરણના ભ્રમથી તમારા વધ કર્યાં છે અને નેમિભગવાનની વાણી સત્ય થઈ છે. ” આટલું કહી હું મૂર્છા પામી ગયા અને કૃષ્ણની આગળ મેં ઘણુા શેક કર્યા હતા.
ઃઃ
ભ્રાત યુધિષ્ટિર! પછી મેં કૃષ્ણને પુછ્યું કે પૂજ્ય ખંધુ !! હું ઘણા દિવસ થયાં તમારા વધ મારે હાથે ન થાય, એવી ધાર