________________
(૨૮)
જૈન મહાભારત. આપે. મારે શું કરવાનું છે?” કૃષ્ણ તે દેવને પદીના હરણની વાત કહી સંભળાવી. તે સાંભળી લવણનિધિપતિ અંજલિ જેડી બે -“મહારાજ! મેં જ્ઞાનના બળથી - પદીના હરણની મૂળ વાત જાણી લીધી છે.” તે સાંભળે
એક વખતે નારદમુનિ આકાશમાર્ગે દ્રપદીના મંદિરમાં આવી ચડ્યા હતા, તે વખતે દ્રૌપદી ગૃહકાર્યમાં આસક્ત હોવાથી તેમને કાંઈ આદરમાન આપી શકી નહીં, તેથી નારદ મુનિ ક્રોધાતુર થઈ ધાતકીખંડમાં આવેલા અમરકંકાનગરીના રાજા પદ્મનાભની આગળ તે દ્રૌપદીના સેંદર્યનું વર્ણન કર્યું, તે ઉપરથી મેહિત થયેલા પદ્મનાભે પદીનું હરણ કર્યું છે.” તે દેવની આ વાત સાંભળી કૃષ્ણ અને પાંડવો ચકિત થઈ ગયા. પછી તે દેવતાએ કહ્યું કે, “જે તમારી આજ્ઞા હોય તે તે પદ્મનાભને સૈન્ય સહિત સમુદ્રમાં ફેંકી દઈ દ્વિપદીને લાવી તમને અર્પણ કરૂં.”કૃણે કહ્યું, “દેવ! તમે તેમ કરવાને સમર્થ છે. પણ જો એ કામ તમારે હાથે થાય તે અમને યશ મળે નહીં. માટે પાંચ પાંડ અને હું–અમે છએ જણને આ સમુદ્રનું ઉલ્લંઘન કરાવી ધાતકીખંડમાં લઈ જાઓ .” કૃષ્ણની આવી વાણી સાંભળી તે પ્રભાવિક દેવે તે છ જણને તેમના રથ સહિત અમરકંકા નગરીની પાસે પહોંચાડી દીધા. ત્યાં જઈ કૃણે પિતાના દારૂક સારથિને પદ્યનાભની પાસે કહેવા મેક. તેણે આવી પદ્મનાભને કહ્યું કે, પ્રતાપી કૃષ્ણ અને પાંડે તારી નગરીની બાહેર આવેલા છે. તું તેમની પાસે આવી દ્રપદીને સંપી દે, નહીં તે યુદ્ધ કરવા