________________
(૭૨૦)
જૈન મહાભારત.
એ વાત મે અગાઉથી જાણી હતી. હે સ્વામિ નૈમિકુમાર ! તમારા જેવા પવિત્ર પુરૂષની સાથે મારા જેવી દુર્ભાગીના ચાગ ક્યાંથી થાય ? તમે મારા આમ અચાનક ત્યાગ કરે, એ ચેાગ્ય ન કહેવાય. ચંદ્ર પોતાને કલંકિત કરનાર મૃગને ત્યજી દેતા નથી. ત્રણ લેાકના મનારથને પૂર્ણ કરનારા એવા તમે આ મૃત્યુ લેાકમાં વસનારી ના ત્યાગ કરનારા કેમ થયા ? હે નાથ ! હવે મારા અંગ ઉપર રહેલા આભૂષણે મારે શા કામનાં છે? કારણ કે તેનુ પ્રેમથી અવલેાકન કરનારા તમે જુદા પડ્યા છે. હે સ્વામી! તમે મારા ત્યાગ કર્યો, પણ હું તમને છેડનારી નથી. માટે સ` પ્રકારે તમાકુંજ શ
27
રણ
છે.
આ વખતે તેણીની સખીએએ બીજા વરને વરવા માટે રાજીમતીને કહેવા માંડયું, એટલે સતી રાજીમતી ક્રોધાતુર થઈને મેલી—“ સખીએ ! મારી માગળ એવું અનુચિત ભાષણ કરશેા નહી. હું નેમિશ્વર વિના બીજા કાઇને વરવાની નથી. મારાં પૂજ્ય માતાપિતાએ મને વાગ્યાનથી જેની સાથે જોડી છે, તેજ મારૂં શરણુ છે. કર્દિ તે સ્વામી મારા ભેાગસુખના ભો થયા નહીં, તા હવે એજ નેમિવર મારા વ્રતના ભો થશે. ’”
રાજીમતીની આવી નિશ્ચિત વાણી સાંભળી તેની સખીએ. અને તેના સંબધીએ કાંઇ પણ ખેલી શકયા
ન હતા.