________________
( ૭૧૦ )
જૈન મહાભારત.
પ્રકરણ ૪૭ મું.
નેમિનાથનું નિર્મળ ચરિત્ર.
સુવણુ મયી દ્વારિકાનગરીમાં મહારાજા કૃષ્ણુ રાજ્યસંપત્તિનું મહાસુખ સ`પાદન કરતા હતા. ધાર્મિક અને સાંસારિક પ્રવૃત્તિથી પેાતાના જીવનના પ્રવાહ વહન કરતા હતા. રાજા સમુદ્રવિજયની આજ્ઞાને અનુસરી પ્રજાવમાં પેાતાના પ્રભાવ દર્શાવતા હતા. શ્રીકૃષ્ણની અદ્ભુત લીલા ભારતી પ્રજા ઉમંગથી ગાતી હતી. એ ભવિષ્યના જિનેશ્વરનું ચમત્કારીક ચરિત્ર જોઇ લેાકેા ચમત્કાર પામી જતા
હતા.
એક વખતે પવિત્ર ચરિત કૃષ્ણ પોતાના આવાસગૃહમાં બેઠા હતા, તેવામાં કેટલાએક તેમના મિત્રા આવ્યા. કૃષ્ણે તેમને આદર આપી બેસાર્યા. વાતચિત કરતાં તેમણે કૃષ્ણને કહ્યુ, મહારાજ ! આપના બંધુ નેમિકુમારની મનેાવૃત્તિ જુદાજ પ્રકારની થઇ ગઇ છે. આપણા કોક નામના તે એ ખબર મહારાજા યુધિષ્ઠિરને આપ્યા છે. “ કાક ૢતે યુધિષ્ઠિ રને કેવા ખબર આપ્યા તે વૃત્તાંત કહેા. ” કૃષ્ણે ઇંતેજારીથી પુછ્યુ. તેઓ વિનયથી મેલ્યા—“ મહારાજ ! કાંક ત અહિંથી હસ્તિનાપુર ગયા હતા. તેણે યુધિષ્ઠિરને ખખર આપ્યા કે, રાજાસમુદ્રવિજયના પુત્ર નેમિકુમાર કાઇની સાથે
""