________________
(૬૮૬)
જૈન મહાભારત. માતલિનાં આ વચન સાંભળી નેમિકમારે હિંસાત્મક ચુદ્ધ કર્યું નહીં. પણ પિતાના ધનુષ્યના ટંકાર સાથે શંખને નાદ કર્યો હતો. તેને નાદ સાંભળી જરાસંઘના પક્ષના રાજવી મૂછિત થઈ પૃથ્વી પર પડી ગયા હતા. તે વખતે સારથિ માતલિ પુનઃ બો –મહારાજ ! તમારામાં જ્યારે આવું મહાપરાક્રમ છે, ત્યારે તમે શામાટે જરાસંઘની ઉપેક્ષા કરે છે ?” પ્રભુએ ઉત્તર આપે
સારથિ! જો કે આ જરાસંઘ શત્રુ છે અને મારાથી વધ્ય છે, તે પણ અહિંસાધર્મને આચરણ કરનારા મારા જેવા પુરૂષે તે વધ કરવા ગ્ય નથી. હું મારા બંધુ કૃષ્ણના આગ્રહથી આ યુધ્ધભૂમિમાં આવ્યો છું. અહીં આવવાની મારી ઈચ્છા ન હતી. યુધ્ધમાં વિષ્ણુએ પ્રતિવિષ્ણુને વધ કરે એ સર્વ ઠેકાણે નિયમ છે, તે નિયમ હમણાં જ તારા જેવામાં આવશે.”
માતલિ અને નેમિકુમાર આ પ્રમાણે વાત કરતા હતા, ત્યાં જરાસંઘ પિતાના ઓગણોતેર પુત્રની સાથે કૃષ્ણની ઉપર ક્રિોધ કરી ચડી આવ્યા હતા. જરાસંઘના અધ્યાવીશ પુત્ર
તે એકલા બળરામની સામે ઉભા રહ્યા હતા. તેમને બળરામે પિતાના હળ અને મુશળથી ક્ષણવારમાં ચુર્ણ કરી નાંખ્યા હતા, જ્યારે બળરામે પિતાના અઠયાવીશ પુત્રોને વધ કર્યો, એટલે જરાસંઘે તે વૈર લેવાને બળરામના વક્ષ:સ્થળમાં ગદાને એ પ્રહાર કર્યો છે, જેથી તેના મુખમાંથી રૂધિરનું