SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ. ( ૩૭ ) re “ પ્રાણનાથ ! હવે મારૂં મન વિરક્ત થયું છે. માટે હું આ ઉપાધિયુક્ત સ ંસારમાંથી મુક્ત થવાને ઇચ્છું છું. અને મારૂં અવશિષ્ટજીવન જિનાપાસના કરવામાંજ નિગમ ન કરવાની મારી ઇચ્છા છે. માટે આપ આપના આ ચાગ્ય પુત્રને લઈ રાજધાનીમાં જાઓ. તે પુત્ર આપની રાયરાના ધુરંધર સ્વામી થશે. ” ગંગાદેવીએ વિરક્ત ભાવથી જણાવ્યું. આટલુ કહી તેણીએ પેાતાના પુત્રને કહ્યુ. વત્સ ! તું આ તારા પિતાની આજ્ઞામાં રહી મનવાંછિત સુખ ભોગવ. આ શાંતનુ જેવા પિતા તારા વિના બીજાને મળવા દુલ ભ છે. અને તારા જેવા આજ્ઞાકારી પુત્ર બીજા પિતાને મળવા ૬લભ છે. જેમ ચંદ્ર પોતાના પુત્ર બુધની સાથે શેાભે છે, તેમ તુ આ તારા પિતાની સાથે શૈાભા પામ—એ મારી આશીષ છે. “પૂજ્ય જનની ! જયારથી હું સમજણા થયા, ત્યારથી તમારા વિના બીજા કોઈને જાણતો નથી. મારાં માતાપિતા તમેજ છે. તમારી સેવા વિના એક દિવસ પણ ખાલી કેમ જાય ? હું તમને પ્રાના પૂર્વક કહુ છુ કે, તમારે તમારા ચરણકમળથી મને દૂર કરવા ન જોઇએ અને માતૃવિંગ મારાથી સહન થવાના પણ નથી. માતા ! આમ આ બાળકના ત્યાગ કરેા નહીં. હું · માતુશ્રી ’ એમ કહી કાને બેલાવીશ ? આપના પવિત્ર દન વિના મારા હૃદયમાં શાંતિ કેમ ઉત્પન્ન થાય ? આપ પુત્રવત્સલ માતા થઈ મારા જેવા નિરપરાધી બાળક ઉપર આવી નિર્દયતા કેમ કરેા છે ? ” 6
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy