SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ જરાસંધ અને કૃષ્ણ વાસુદેવ. (૬૭૯) દુર્યોધન આખરે તેને દુષ્ટ કર્મનું ફળ પામે છે. દુષ્ટ કમ કરનાર અને દુરાચારને સેવનાર પુરૂષ આખરે આવી સ્થિતિ પામે છે, એ બેધ તારે ગ્રહણ કરવાનું છે. પ્રતાપી પાંડને વિજય થયે, એ તેમના સત્કર્મનું અને ન્યાયનું ફળ છે. અશ્વત્થામા બાળહત્યાનું નિંધકર્મ કરી પિતાના સહચારી કૃતવર્મા અને કૃપાચાર્યની સાથે ત્યાંથી નમ્રમુખે ચાલ્યા ગયે હતે. નિવકાર્ય કરનારો કર્યો પુરૂષ પિતાનું મુખ બતાવી શકે ? પ્રકરણ ૪૪ મું. જરાસંઘ અને કૃષ્ણવાસુદેવ. દુર્યોધન મરા અને અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય પાંચ પાંચાલેને વધ કરી ચાલ્યા ગયા. આ બધી વાત સંજયે હસ્તિનાપુરમાં જઈ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહી હતી. તેથી એ બંને દંપતી અતિ શેક ધરી મૂછિત થયાં હતાં. ડીવારે સાવધાન થઈ તેમણે દુર્યોધનને વિલાપ કર્યો હતે. આ તરફ કૃષ્ણની સાથે ગયેલા પાંડેએ દુર્યોધનના ઉરૂભંગથી નાખુશ થયેલા બળભદ્રને સમજાવી શાંત કર્યા. તે વખતે સાત્યકિએ આવી પાંચ પાંચાલોના વધની વાત કહી, તેથી તેમને ભારે દુ:ખ થયું. તેમજ અંત:પુરમાં દ્રૌપદીએ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy