________________
(૬૭૦)
જૈન મહાભારત. જન્મતાંજ તેના કાનમાં કુંડળ નાંખી મેં કોઈ કારણથી ત્યજી દીધું હતું. * પાંડેએ પિતાની માતાને કર્ણને ત્યાગ કરવાનું કારણ પુછયું, તેથી તે માતા શરમાઈને કહી શકયા નહીં એટલે શ્રી કૃષ્ણ પાંડના કાનમાં એ વૃત્તાંત જણાવ્યું હતું. જ્યારે પિતાને ભાઈ હતે, એ વાત પાંડના જાણવામાં આવી એટલે હદયમાં ભારે શેક થયે અને એ વૃત્તાંતથી પોતાને અજ્ઞાત રાખનાર કૃષ્ણને તેમણે ઠપકો આપ્યા અને કહ્યું કે “કૃષ્ણ! આ ભ્રાતૃહત્યા અમારી પાસે શામાટે કરાવી? અમારા આ મહા પાતકની શુદ્ધિ કયાં થશે ? પછી કૃષ્ણ કેટલે એક બેધ આપી પાંડના હૃદયને શાંત કર્યા હતાં અને પિતે પૂર્વે કર્ણને સમજાવવા ગયેલ એ વાત પાંડેની આગળ કહી સંભળાવી હતી. પછી પાંડેએ હૃદયમાં શાંતિ ધરી કર્ણની ઉત્તરક્રિયા કરી હતી.
તે રાત્રે પાંડવોએ ડીવાર વિશ્રાંતિ લીધા પછી નાગકુમાર દેવતાઓને જેયા હતા. તેમણે પાંડવોને કહ્યું કે
પૂર્વે અમે તમારૂં બંધન કર્યું હતું, તે વખતે ઇંદ્રના આરાધક દેવે તમારા ખબર નાગેન્દ્રને આપ્યા. એટલે તેણે કોધથી અમને તેના દ્વારમાં પ્રવેશ કરતાં અટકાવ્યા હતા, અને આજ્ઞા કરી હતી કે, “યુદ્ધને વિષે કર્ણને પરાજય કરનાર અર્જુનની એઓ સહાયતા કરશે, ત્યાર પછી તેમણે મારા દ્વારને વિષે પ્રવેશ કરે તેની આવી આજ્ઞા પ્રમાણે અમેએ
આ જાતકની મારી પાસે અને પોતાને આપી પાડી શુદ્ધિ કયાં થી માટે કરાવો કે “