________________
- મહાયુદ્ધ-ચાલુ.
(૬૫૯) જોઈ દિવ્ય અપ્રસરાઓ તેમના અંગને સંગ કરવાની ઈચ્છા રાખી રાહ જોઈ ઉભી હતી. મહાવીર દ્રોણાચાર્યે પોતાના બાણેને સમૂહ એટલે બધો વધાર્યો કે, આકાશમાગે તેને અંધકાર વ્યાપી ગયો અને તેના મંડપની છાયામાં ધૃષ્ટદ્યુમ્ન હંકાઈ ગયો હતે.
આ સમયે માળવા દેશના રાજાને અશ્વત્થામા નામને હાથી કે જે યુદ્ધને વિષે કાળ સરખે હાઈ પાંડની સેનાને સંહાર કરતે હતે. તેને પાંડવપક્ષની સેનાએ મારી નાંખે. તે વખતે “અશ્વત્થામા મરાયે” એમ પાંડવોના સૈનિકોએ પિકાર કરી કેલાહળ કરવા માંડે. એ કોલાહળ સાંભળી દ્રોણાચાર્યે જાણ્યું કે, “મારે પુત્ર અશ્વત્થામા મરા” તેથી પિતે સખેદ થઈ ગયા, પણ તેમના મનમાં તે વિષે શંકા હતી. પરંતુ કૃષ્ણના આગ્રહથી સત્યવાદી યુધિષ્ઠિરે પણ કહ્યું કે, “અશ્વત્થામા હણાય ” એટલે દ્રોણાચાર્યને યુધિષ્ટિરની વાણુમાં વિશ્વાસ હેવાથી તે વાત માની અને તરત જ તેમણે સર્વ હથિઆને ત્યાગ કરી દીધું. તે વખતે યુધિષ્ઠિરે પિતાના ઉપકારી ગુરૂને જણાવ્યું કે, “અશ્વત્થામા નામને હાથી મરાયે છે, તમારો પુત્ર મરાયે નથી.” તે કાળે દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને ઉપાલંભ પૂર્વક કહ્યું કે, “રાજન! તેં તારા સત્યવ્રતને પરિત્યાગ કર્યો તે ખોટું કર્યું. ” દ્રોણાચાર્ય આ પ્રમાણે કહેતા હતા, તેવામાં આકાશવાણી પ્રગટ થઈ–“હે બ્રહ્મા ! તું કેધને ત્યાગ કરી શાંતિરૂપ સુધાસ