________________
( પર)
જેને મહાભારત. તેણે અર્જુનને તે વૃત્તાંત કહી સંભળાવ્યું. અર્જુનને પુત્રને મરણને શેક તે થયે હતો, પણ તે સાથે અભિમન્યુએ કરેલા પરાક્રમથી તેના હૃદયમાં પૂર્ણ સંતોષ થયો હતો. તે મહાવીર પિતાના હૃદયમાં ધૈર્ય પ્રાપ્ત કરી પિતાની સ્ત્રી સુભદ્રાની પાસે આવી મધુર વચનોથી તેને શાંત કરવા માંડી. “પ્રિયા ! શાંત થા, આ તારી પુત્રવધુ ગણિી છે. તેને જે પુત્ર થશે તે આપણે તેને ઉત્સાહ આપનારે થશે. તેને આપણે અભિમન્યુ રૂપ જાણી સંતોષ માની લે.” અર્જુનનાં આવાં વચનોથી જ્યારે સુભદ્રાને શાંતિ મળી નહીં, એટલે અને સુભદ્રા સમક્ષ પ્રતિજ્ઞા કરી કે, “કાલે સૂર ર્યને અસ્ત થયાં પહેલાં તારા પુત્રના શત્રુ જયદ્રથને હું ન મારૂં તે નમાં પ્રવેશ કરીશ.” પછી પાંડવોએ અભિમન્યુની ઉત્તરક્રિયા કરી અને “યુદ્ધને વિષે શિષ્યવૃત્તિ ધારણ કરી અજુન વિચારશીલ થઈ ઉભે રહ્યો, પણ પાછળથી જ્યારે દ્રોણાચાર્યે પોતાના બાણે અગ્નિની શિખાની જેમ છોડવા માંડ્યાં એટલે અજુને પણ પિતાના તીવ્ર બાણની વૃષ્ટિ શરૂ કરી. પ્રથમ અને દ્રોણાચાર્યને પ્ર દક્ષિણા કરી તેમણે રચેલા શકટયૂહમાં ભયંકર અરણયની જેમ પ્રવેશ કર્યો. શકટબૂહમાં રહેલા રાજાઓ અર્જુનની ઉપર બાણને વરસાદ વરસાવવા લાગ્યા, પણ જ્યારે અને નના બાણેને પ્રચંડ મારે ચાલ્યા, ત્યારે તેઓ ઘાયુના વેગને જેમ વૃક્ષે સહન કરી શકે નહીં, તેમ તેને સહન કરી