________________
(૩૪)
જેને મહાભાસ્ત. છે. શિખંડીને જોઈ રના સૈનિકે તેના પર બાણને મારે કરવા લાગ્યા, એટલે તેના રથ પાછળ રહેલા ભીમ અને અને તે બાણોના મારાને નિવૃત્ત કરી દીધે. જ્યારે ભીષ્મ પિતાની સામે શિખંડીને જે, એટલે તેને પંઢ ધારી તેમણે પોતાના બાણે છેડતાં બંધ કર્યો, પરંતુ શિખંડીએ પિતાના તીક્ષણ બાણે ભીષ્મની ઉપર ચાલતા કર્યા. ભીષ્મ પોતાની પ્રતિજ્ઞાને નિર્વાહ કરવાને ઉભા ઉભા શિખંડીના બાણ સહન કરવા લાગ્યા. આ સમયને લાગ જઈ પાંડવ સેનાને અધિપતિ ધૃષ્ટદ્યુમ્ન અને બીજા દ્ધાઓ ચારે તરફ બાણની વૃષ્ટી કરી ભીષ્મ પિતામહને આચ્છાદિત કરવા લાગ્યા. આ વખતે બીજાના બાણને ભારે પ્રહાર તે જોઈ ભીષ્મ પુન: પિતાના ધનુષ્યપર બાણ ચડાવી યુદ્ધ કરવા સજજ થઈ ગયે. તે સાથે દુર્યોધન તથા દુશાસન વગેરે પણ અતિવેગથી તીક્ષણ બાણોનીવૃષ્ટિ કરવા લાગ્યા. અને યુદ્ધને મેટે જગ મચી ગયે.
આ ભયંકર દેખાવ જોઈ શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું, “વીર અર્જુન! શત્રુઓએ નાશ કરેલી તારી સેનાની ઉપેક્ષા તું કેમ કરે છે? હવે આ શિખંડીની પાછળ રહી કૌરવોની સંપત્તિરૂપ લતાના મૂલરૂપ એવા ભીષ્મપિતાનું ઉન્મેલન કરી નાખ.” 1. કૃષ્ણની આજ્ઞા થતાંજ અર્જુન શિખંડીના રથ ઉપર ચડી બેઠા અને તેની પાછળ રહી ભીષ્મ ઉપર બાણેની વૃષ્ટિ