________________
યુદ્દારંભ.
(૧૧) નારું છે.”નકુળ અને સહદેવનાં આવાં વચન સાંભળી શિલ્ય વિચાર કરી બોલ્ય–“હે વત્સ નકુળ અને સહદેવ! તમે કહો છે તે યોગ્ય છે, પણ હું મારા વચનને નિર્વાહ કર્યા વગર હીશ નહિ, તે છતાં તમારી જે ઈચ્છા હોય તે મારી આ ગળ જણ. શૈલ્યની આ વાણું શ્રવણ કરી નકુળ અને સહદેવ બેલ્યા–“મામા ! જે અમારી ઈચ્છા તમારે પૂર્ણ કરવી હોય તે કર્ણને યુદ્ધ કરવાને ઉત્સાહ તમે ભંગ કરજો.” શૈત્યે પોતાના ભાણેજની આ વાણી માન્ય કરી અને પોતે ત્યાંથી ચાલતા થયા.
બીજે દિવસે પાંડવોની સેના પ્રયાણ કરી કુરૂક્ષેત્રમાં આવી પુગી હતી. સરસ્વતી નદીની પાસે યુધિષ્ઠિર અને કૃષ્ણ પડાવ નાખ્યા હતા. કૃષ્ણના મોટા તંબૂ ઉપર ગરૂડના ચિન્હવાળ ધવજદંડ ચડાવવામાં આવ્યું. ચપળ ઘોડાઓ અને વિચિત્ર ઝૂલે તથા અંબાડીવાળા હાથીઓ પર્વતો હોય તેવા દેખાવા લાગ્યા. રણવીર મહાન યોદ્ધાઓ પિતાના શસ્ત્રને તીક્ષણ કરવાની તૈયારી કરવા લાગ્યા. અધોને હણહણાટથી, ગજેન્દ્રોની ગજેનાથી અને શૂરવીરોના શેર-બકોરથી સરસ્વતીને તટ ગાજી રહ્યો હતો. કૃષ્ણ અને પાંડવોની સેનાના સેનિકે વિવિધ પ્રકારને રાત્સાહ દર્શાવતા હતા.
આણી તરફ ગર્વને ધારણ કરનારે જરાસંઘ મટી સેના લઈ કરને પક્ષ કરવાને અને જમાઈ કંસનું વૈર લેવાને કુરુક્ષેત્રમાં ચડી આવ્યા હતા. અશ્વો, ગજેન્દ્રો, રશે અને