________________
યુહાર.
(૬૦૫) પાંખને ધારણ કરે તેમ તમને આ અહંકાર રૂપ નવીન અંકુર ક્યાંથી પ્રાપ્ત થયે? જો તમે આ ગોપબાળકના સામઐથી ગર્વ કરતા હો તે તેમ કરશે નહિં. કારણ ઘુવડ પક્ષી, અંધકારને આશ્રય કરી સૂર્યોદય થાય ત્યાંસુધી જ સુખ પામે છે. યાદવપતિ ! વિચાર કરે. મારા સ્વામીના કાળપુત્રથી ભય પામી તમે જ્યારે મથુરા પતિને છોડી નાશી ગયા હતા, તે વખતે એ બંને પપુત્રએ તમારી રક્ષા કરી હતી? મહા સમર્થ જરાસંઘની આગળ તમે અને રામકૃષ્ણ શી ગણત્રીમાં છે ? જરાસંઘ રૂપી દાવાગ્નિ યુદ્ધભૂમિરૂપ અને રયને વિષે તમે દશાહ રૂપી મેટા વૃક્ષને બાળી નાખશે, પરંતુ રામકૃષ્ણ રૂપ કાંટાવાળા વૃક્ષને બાળવા માટે તે તે અત્યંત પ્રદીપ્તજ થશે.
હે રાજા ! વળી બીજી પણ એક વાત વિચારવા જેવી છે. સાંપ્રતકાળે કરવપતિ દુર્યોધન પિતાના શત્રુઓને નાશ કરવાની ઈચ્છાથી અગીયાર અલૈહિણી સૈન્ય સાથે જરાસં. ઘને આવી મળે છે, એથી હમણાં તે એ જરાસંઘ ઈદ્રથી પણ જીતી શકાય તેમ નથી. સમુદ્ર સર્વકાળ દુસ્તરજ છે, તે. જે ગ્રીષ્મ ઋતુના વેગથી તોફાની થયે હોય તે પછી તેની શી વાત કરવી? તેમાં વળી મારા સ્વામી જરાસંઘને દુર્યોધન મિત્ર છે. તેના શત્રુ પાંડવોને તમે પક્ષ કર્યો છે, એ તમે બીજે અપરાધ કર્યો છે. જયાં સુધી એ જરાસંઘ તમારા એ બીજા અપરાધને મનમાં નથી લાવતે, ત્યાં સુધી એ બંને ગે