________________
(૬૨ )
જૈન મહાભારત.
કે,
''
માટા પડાવ તેના જોવામાં આવ્યેા. જ્યાં તેની પાસે જાય, ત્યાં સેનાને બદલે ચિતા સળગતી જોવામાં આવી. મારે કાલપુત્ર તેની આગળ ગયા ત્યાં એક વૃદ્ધ સ્ત્રી યાદવેાના નામ લઈ રૂદન કરતી તેને સામી મળી. મારા પુત્ર તેણીને રાવાનુ કારણ પુછ્યું, ત્યારે તે ડેાશીએ કહ્યું કાળ નામના ઇ જરાસંઘના પુત્રના ભયથી રાજા સમુદ્રવિજય, વસુદેવ, ખળરામ, કૃષ્ણ અને બીજા યાદવાએ આ જુદીજુદી ચિતાગ્નિમાં પ્રવેશ કર્યાં છે. હું કૃષ્ણની મ્હેન છું અને મારા વિચાર પણ ચિતાગ્નિમાં પ્રવેશ કરવાના છે. ” તે વૃદ્ધાનાં આવાં વચન સાંભળી અલ્પ બુદ્ધિવાળા મારા પુત્ર વિચાર કર્યો કે, “મારા પિતા જરાસંઘની આગળ મે એવી પ્રતિજ્ઞા કરી છે કે, યાદવા ગમે ત્યાં ગયા હશે, તેપણ તેઓને હુ તમારી પાસે લાવ્યા વિના રહીશ નહિ. માટે તેઓને અગ્નિમાંથી પણ મારે પકડવા જોઇએ. ” આવું વિચારી એ મૂર્ખ પુત્ર તેના સૈનિકાએ વાયે તાપણ તે કૃષ્ણની ચિતાગ્નિમાં પ્રવેશ કરી દગ્ધ થઈ ગયા. પછી મારા શોકાતુર નિકાએ પાછા ફરી મને તે વૃત્તાંત જણાવ્યેા. પુત્રના મૃત્યુથી મને ઘણા શાક થયા હતા, પણ મારા સર્વ યાદવશત્રુઓ અગ્નિમાં ભસ્મ થયા, એ વાત જાણી મેં મારા મનને શાંતિ વાળી હતી. અને મારી વિધવા પુત્રી જીવયશા પણ પેાતાનુ વેર વળ્યુ., એમ જાણી પેાતાના સ્વર્ગવાસી પતિને જલાંજિલ આપી સુખી થઈહતી. પણ પાછા દ્વારકાના વેપારીઓને મુખે કૃષ્ણની જાહેા