________________
જૈન મહાભારત.
( ૫૭૦)
,,
આપ પોતાની કન્યા કુવંશમાં આપવાની ઇચ્છા રાખતા હા તા સુભદ્રાના પુત્ર અભિમન્યુને તે કન્યા આપો. ” અર્જુ નની આ પ્રેમગભિત વાણી સાંભળી વિરાટરાજાએ તે વાત અંગીકાર કરી. તેને યુધિષ્ઠિર વગેરેએ અનુમેદન આપ્યું.
જ્યારે વિરાટરાજાના દરબારમાં દુર્યોધને માકલેલા વૃષકપરમવ્રુ ભીમે મારી નાંખ્યા હતા. તે વાત દુર્ગંધનના જાણવામાં આવવાથી દુર્ગંધન દ્રોણ, ભીષ્મ વગેરેને સાથે લઇ મોટા સૈન્યસહિત વિરાટનગરમાં ચડી આવ્યેા હતા. જ્યારે તેણે પ્રયાણ કર્યું, ત્યારે ઘણા અપશુકન થયા હતા; પણ માની દુર્યોધન તેને અવગણી ચાણ્યા હતા, અને ત્યાં આવી ગાયાને હરી પાંડવાને પ્રગટ કરવાની તેણે ધારણા રાખી હતી. દક્ષિણ અને ઉત્તરદિશાના ગાનિગ્રહ કરી તેણે પાંડવાને પ્રગટ કર્યા હતા. એથી આ સમયે કરવાએ કપટ કરી પાંડવાને પ્રકાશમાં આણ્યા હતા. આથી કારવકપટ અને પાંડવપ્રકાશ ખરેખર થયા હતા.
A
જ્યારે વિરાટરાજાએ આગ્રહપૂર્વક પેાતાની ઇચ્છા અતાવી ત્યારે યુધિષ્ઠિરે સુભદ્રા, અભિમન્યુ અને કૃષ્ણને એલાવવા દ્વારકામાં એક દૂતને માકલ્યા હતા. વ્રતના કહેવાથી કૃષ્ણ, સુભદ્રા, અભિમન્યુ અને પેાતાના બીજો પરિવાર લઈ વિરાટની રાજધાનીમાં આવ્યા હતા. વિરાટપતિએ ઘણાં ઉત્સાહથી તેમના સત્કાર કર્યાં હતા. સુભદ્રા, પેાતાના પાંચ પાંચાળપુત્રાને સાથે લાવી હતી. સુભદ્રા, અભિમન્યુ અને કૃષ્ણ