________________
{ ૫૪૮ )
જૈન મહાભારત.
અમૃતસમાન લાગી. અને તે મનમાં મલકાતા મલકાતા ત્યાંથી ચાલ્યા ગયે.
જ્યારે મધ્યરાત્રિને સમય થયે એટલે ભીમસેન કપટથી ના વેશ ધારણ કરી નાટ્યશાળામાં આવીને બેઠે. ગાઢ અંધકાર વ્યાપી ગયું હતુ. તે સમયે સમયની રાહ જોઇ રહેલા કીચક સુંદર પેાશાક પહેરી નાટયશાળામાં માન્યા. તેને આવેલા જાણી ભીમસેને માત્ર હુંકાર શબ્દ કર્યા. તે શબ્દ સાંભળી ટ્રીપદીને આવેલી જાણી કીચક કામાતુર થઇ આવ્યે—“ દેવી સૈર ધ્રી, આવ. તારા હિમમય ખાડુંરૂપી કમળતંતુએ કામના સતાપથી પીડિત એવા મારા શરી રને આલિંગન કરી શાંત કર.” કીચકના આ શબ્દો સાંભળી મળવાનૢ ભીમસેન કીચકની પાસે આવ્યા અને તેણે તેને એવા જોરથી આલિંગન કરી દબાવ્યા કે, તેના પ્રાણ તરત માહેર નીકળી ગયા. પછી હાથ, પગ અને મસ્તક વગેરે એકત્ર કરી માંસના પિંડરૂપ કીચકના દેહને ભીમસેને ખાહેર ફેકી દીધા. પછી પોતે પોતાની પાકશાળામાં આવી સુઈ ગયા.
કીચકને બીજા સેા ભાઇઓ હતા. પ્રાત:કાળે પેાતાના જયેષ્ટ મધુના મૃતદેહને પડેલા જાણી તેએએ માટે આક્રંદ કરવા માંડયા. અને તેના શત્રુની શેાધ ચારે તરફ કરવા માંડી. પણ તેમને કોઇ શત્રુના પત્તો મળ્યા નહીં. પછી તેમણે એકત્ર થઇ વિચાર કર્યો કે, “ આપણા ખંધુ કીચકની સેર'થ્રી દાસીની ઉપર પ્રીતિ હતી. તેથી તેણીના પાંચ ગંધ