________________
દુર ઈરાદાનું દુષ્ટ ફળ.
(૫૧) રાધી પતિવ્રતા છું. મારે પરાભવ કરવાને કેઈપણ પાપી. સમર્થ નથી.”
પદીનું આકંદ સાંભળી ભીમસેન દેડી આવ્યો અને તે ભયંકર ક્રોધ કરી કિચકને વધ કરવા તૈયાર થયે. પણ કંકરૂપે રહેલા યુધિષ્ઠિરે તેને શાને કરી અટકાવ્યું હતું. ' - વિરાટરાજા ન્યાયી હતું, પણ રાજ્યકારભારમાં ચતુર વલ્લવ-કીચકને તે કાંઈ પણ કહી શકે નહીં. સરઘીની ફરી પ્રસન્ન થઇની સ્તબ્ધ થઈ બેસી રહ્યો. જ્યારે વિરાટપતિ. સેર , બે નહિં એટલે કંકપુરોહિત-યુધિષ્ઠિર અસંતુષ્ટ થઈ ગયું. તેણે ઉદાસીનભાવથી દ્રોપદીને કહ્યું, “ભ, તું કહે. છે કે, મારે પાંચ ગંધર્વપતિઓ છે અને તે કેઇને અન્યાય સહન કરી શકે તેવા નથી, તે તે તેમની પાસે શા માટે જાતી નથી ? જે તું તેમની પાસે જઈશ, તે તારી ઉપર અન્યાય. કરનાર કીચકને તે દગ્ધ કરી દેશે.” કંકપુરોહિતે આ પ્રમાણે, ઉદાસીન વૃત્તિથી શિખામણ આપી, તે સૈરબ્રીએ હૃદયથી સ્વીકારી. રાજા કાંઈપણ બે નહિં. તે મુંગે મુંગે રાજસભામાંથી ઉઠી રાજગૃહમાં ચાલ્યા ગયા.
તે દિવસે રાત્રે સૈરેધી કેઈ ન જાણે તેમ હળવે હળવે પગલા ભરતી પાકશાળામાં જ્યાં ભીમ હતું, ત્યાં તેની પાસે, આવી. તે વખતે ભીમસેન નાસિકાને વનિ કરતે મહાસુખે. સુતે હતે. પદીએ પગને અંગુઠ દાબી તેને ધીમે ધીમે
૩૫
*