________________
દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ.
(૫૪૧)
લાપ કરતાં હતાં. વાર્તા પ્રસંગે સુદૃષ્ણાએ સરંધોને પુછયું, “ શુભે, તું મારી પાસે દાસી થઈને રહેલી છું, પણ તારા શરીરની આકૃતિ જોતાં મને લાગે છે કે, તું કે ઉત્તમ કુ ળમાં જન્મેલી છું. તેથી તારા કુળની અને નિવાસની ખરી હકીકત જાણવાની મારી ઈચ્છા છે. ” સરધી નમ્રવદને બેલી–“દેવી, હું હસ્તિનાપુરના રાજા પાંડુની પટરાણું દ્વપદીની માલિની નામે દાસી છું. મને લોકે સરંધી પણ કહે છે. મહારાણી પદી મારી ઉપર પૂર્ણ વિશ્વાસ રાખતાં હતાં. અને હું દાસી છતાં તેઓ એક આમ સખીની જેમ મારી સાથે વર્તતાં હતાં. દ્વારકાપતિ કૃષ્ણના મહારાણી સત્યભામાં પણ મારી ઉપર અતિ પ્રેમ રાખતાં હતાં. હું એવા ઉત્તમ રાજકુળમાં ઉછરેલી છું, તેથી મારી આકૃતિ કુલીનતાને સૂચવે છે.” સરંધ્રી-પદીનાં આવાં વચન સાંભળી સુદેષ્ણના મનને ખાત્રી થઈ કે, “આ કઈ પવિત્ર સ્ત્રી દેખાય છે. માટે તેને સારી રીતે રાખવી ગ્ય છે.” આવું વિચારી સુદેષ્ણ પ્રેમ દર્શાવતી બેલી–“ભ, તું કઈ જાતની ચિંતા રાખીશ નહિં. હું તને પદીની માફક મારા અંતઃપુરમાં રાખીશ. પણ એટલી વાત યાદ રાખજે કે, રાજા જ્યારે અંતઃપુરમાં પધારે, ત્યારે તું મારી બીજી દાસીઓની સાથે ઉભી રહીશ નહિં. કારણ કે, રાજા તારા સંદર્યથી મેહિત થઈ વખતે અમારો ત્યાગ કરે.” સુદેણના આવા વચને સાંભળી દ્વિપદીએ કહ્યું, “દેવી, એ વાતની તમે ચિંતા કરશે નહિં. મારે પાંચ ગંધર્વ પતિએ છે, તે હમેશાં ગુપ્ત રહીને મારી