________________
(૫૪૦)
જૈન મહાભારત. કીચકની બહેન થતી હતી. સુદેણું માનીતી રાણું હેવાથી રાજાની આગળ કીચકનું બહુ માન હતું અને દરેક રાજકીય બાબતમાં કીચકની સલાહ લેવામાં આવતી, તેથી ઘણા લેકે કચકની ઓશીયાળ ભોગવતા અને પોતાના કાર્યની સિદ્ધિ કરવાને કીચકને ઘેર આંટા ફેરા ખાતા હતા. રાજાને માનેલે સાળો કીચક સ્વતંત્ર અને રજોગુણી હતું, તે સાથે તેનામાં કેટલાએક દુર્ગણે રહેલા હતા.
* વિરાટપતિના દરબારમાં યુધિષ્ઠિર કંક નામે પુરેહિત થઈ રહ્યો હતે. ભીમસેન વલ્લવ નામે રસોડાને ઉપરી બન્યા હતે. અર્જુન વૃહન્નટનામે બંડલ બની જવાનામાં સંગીત વિદ્યાને શિક્ષક બન્યા હતા. નકુળ અશ્વશાળાને અધિકારી થયો હતો અને સહદેવ રાજાના ગેવૃંદને ઉપરી બન્યા હતા. પવિત્ર હૃદયા સતી દ્વિપદી સુદૃષ્ણની પાસે સૈરધી નામે દાસી થઈને રહી હતી. એક વખતે કીચક પિતાની બહેન સુદૃષ્ણની પાસે અંત:પુરમાં ગયેલે, ત્યાં સુંદર અંગવાળી સરધી તેના જેવામાં આવી એટલે તે તેણીની ઉપર મેહિત થયે હતે. આજે તે હીંડોળા ઉપર બેસી તેને મેળવવાનો વિચાર કરતે હતો. પિતાને તે દુષ્ટ ઈરાદે પાર પાડવાને તેણે પિતાની વિશ્વાસુ દાસીને બોલાવી હતી. દાસી કીચકને રાજી રાખવા તે કામ કરવાની હીંમત ધરી ત્યાંથી પ્રસાર થઈ હતી. વાંચનાર, તે પ્રસંગ તારા જાણવામાં છે.
એક વખતે સુદૃષ્ણ અને સેરંધી સાથે બેશી વાર્તા