________________
(૫૧૦)
જૈન મહાભારત. ચરણકમળમાં વંદન કરવા લાગ્યું. વર અને તેને બેઠે કરી દઢ આલિંગન આપ્યું. પછી ચિત્રાંગદનમ્રતાપૂર્વક અને નની પાસે આસન ઉપર બેઠે. અને પુછ્યું-મિત્ર ચિત્રાંગદ, આ વૃત્તાંત કેમ બન્યું? તે મને કહે. ચિત્રાંગદ વિનયથી બોલ્ય–“વીરકુમાર, તમેને વિદાય કરી હું મારી નગરી તરફ જતું હતું, ત્યાં મને માર્ગમાં નારદમુનિ માન્યા. મેં નારદને વંદના કરી. નારદ મારા મસ્તક પર હાથ ફેરવી પ્રેમ બતાવી બેલ્યા–“ચિત્રાંગદ, આટલા દિવસ તું ક્યાં હતો ? આજે તને જોઈ મારું મન પ્રસન્ન થયું છે.” મેં નારદ મુનિને નમ્રતાથી કહ્યું-“મુનિનાથ, હું આદિનાથ પ્રભુને વંદનાકરવા ઈકલ પર્વત ઉપર ગયા હતા. ત્યાં મેં અર્જુન અને કિરાતના વિજયને કે લાહલ સાંભળ્યો. પછી તે જોવાને હું રથનુપૂર નગરમાં ગયે. ત્યાં તેને જોતાંજ હું વિસ્મય પામી ગયા અને મારા બંધુઓને પણ વિસરી ગયે. પછી અર્જુનની સાથે મૈત્રી થઈ અને તેણે ત્યાં રહી મને ધનુર્વિદ્યા શીખવી. મારી સાથે બીજા સેંકડો વિદ્યાધરે તે વિદ્યા શીખવાને તેના શિષ્યો થયા. એ સર્વમાં અર્જુનની મારા ઉપર વિશેષ પ્રીતિ થઈ. વીર અ
ન અમારે ત્યાં ઘણા દિવસ રહી પછી પિતાના બંધુઓને મળવા સારૂ ગયા છે. હવે હું તેમની આજ્ઞા લઈ મારી નગરી તરફ જાઉં છું.” આ પ્રમાણે મારૂં વૃત્તાંત સાંભળી નારદમુનિ બેલ્યા કે, “ચિત્રાંગદ, પિતાના સંબંધીઓને સાથે લઈ દુધન તમારા ગુરૂ અર્જુનને દ્વૈતવનમાં મારવા આવે છે. જે