________________
(૧૦૮)
જૈન મહાભારત. તે કેમ વીસરી ગયા?” ભીમનાં આવાં વચને સાંભળી યુધિષ્ટિર શાંત સ્વરે બેલ્ય--“વત્સ ભીમસેન, નાનાભાઈ ઉપર જે કોઈ આપત્તિ આવે છે તે આપત્તિ મને જ આવી એમ જાણવું. સંપુરૂષે પોતાના જને ઉપર આપત્તિ આવેલી જોઈ ઉપેક્ષા કરતા નથી. સૂર્ય પ્રતિદિન કમળની આપત્તિ પ્રાત:કાળે હરણ કરે છે. વળી પિતાના ત્રની અહેનિશ રક્ષા કરવી એ કુલીન પુરૂષને ધર્મ છે. પ્રાચીન ઋષિઓએ ગોત્રઘાતી પુરૂષને અકુલીન કહેલા છે. મેઘ પોતાની પાસે રહે. નારી વિજળીના અગ્નિને જળની જેમ છેડી ન દેતાં સદા તેનું રક્ષણ કરે છે. ચંદ્ર પૂર્ણિમાએ પૂર્ણ કળાવાનું થઈ સૂર્યને અસ્ત જુએ છે, તે પણ જ્યારે અમાવાસ્યાને દિવસે તે ક્ષીણ થઈ પિતાની પાસે આવે છે, ત્યારે સૂર્ય ચંદ્ર ઉપર ઉપકારજ કરે છે. દુર્યોધન વગેરે સે કરે અને આપણે પાંચ પાંડવે પરસ્પર વાદ ભલે કરીએ, પણ જે કઈ પ્રતિપક્ષી ઉભું થાય તે તેની સામાં આપણે એકસને પાંચ ભાઈઓ છીએ, એમ માનવાનું છે. માટે કુળધર્મને વિચાર કરી અને જુન દુર્યોધનને બંધમુક્ત કરવા જાય. વળી બંધુ ઉપર ઉપકાર કરવાને આ વખત ફરી ક્યાંથી મળશે.”
યુધિષ્ઠિરની આવી આજ્ઞા થતાં અને આજ્ઞાધીન થઈ ગયો. તે વખતે અને એકાંતે બેસી વિદ્યા દ્વારા પેલા ખેચરપતિઈંદ્રની પ્રાર્થના કરી. તે સમયે ઇદ્રવિદ્યાના બળથી તે વાત જાણે વિદ્યાધરની મેટ સેના સાથે ચંદ્રશેખરને અર્જુન