________________
(૪૪)
જૈન મહાભારત.
ખલિત થઇ છે. આ પવિત્ર રમણીએ દેવતાઓને પણ માન્ય છે. તેઓ મનેમાંથી એક પ્રતાપી પાંડવાની માતા કુંતી છે. અને બીજી પાંડવાની સમિ સ્ત્રી દ્રોપદી છે. આ કુંતીનુ સમ્યકવ રૂપી રત્ન ઘણું પ્રકાશિત છે. તેના તેજથી વિપત્તિ રૂપ અંધકાર દૂર થઈ જાય છે. તેમણે જે આ કાયાત્સ ધ્યાન કરેલું છે તે સર્વ તીથ કરેાએ એક સમયે આશ્રય કરેલું અને સર્વ પાપરૂપ અ ંધકારને નાશ કરનારૂ માનસિક તીર્થ છે. વળી આ ટ્રીપઢી શીળવતના મહાન તેજથી પ્રકાશિત છે. માટે તુ સત્વર જઈ પાંડવાના વિપત્તિના કાદવમાંથી ઉદ્ધાર કર. એટલે આ બંને મહાસતીએના મનોરથ પૂર્ણ થશે. વત્સ, સમુદ્રનું જાણે સહેાદર હોય, તેવું આ સરેાવર પાતાળપતિ નાગેન્દ્ર છે. જો કેાઇ આ સરોવરનું મથન કરે તો તે નાગેદ્ર સહન કરી શકતો નથી. દ્રોપદીએ કૌતુકથી પેાતાના પતિ ભીમસેનની પાસે કમળપુષ્પની પ્રાર્થના કરી અને તેથી ભીમસેને તે કમળ લેવાને આ સાવરમાં પ્રવેશ કર્યો હતો. ભીમસેને સેકડા કમળપુષ્પ લેવા માંડ્યા અને જળનુ ભારે મથન કર્યું, તેથી નીચે કાપ પામેલા નાગદેવે ભીમસેનને આકષી હરી લીધેા. પછવાડે તેની શેાધને માટે
તેના ચારે બંધુએ અનુક્રમે ગયા, તેએને પણ નાગદે વાએ નાગપાશનુ બધન કરી કેદ કર્યા. પછી તેમને નાગે'ટૂની પાસે લઇ જવામાં આવ્યા છે. હે દેવ, માટે તું સત્વર નાગે ઝની પાસે જા અને તેમને આપત્તિમાંથી મુક્ત કો