________________
(૪૨)
જૈન મહાભારત.
છે, તથાપિ કાઇના હૃદયને આશ્વાસન મળતુ નથી. છેવટે દુ:ખી થયેલા કુટુ ંબમાંથી એક પુરૂષ કહ્યું કે, “ભાઈ, શામાટે આપણે દુ:ખી થઇએ છીએ ? જો તમારી આજ્ઞા હોય તે હું મારી વિદ્યાનું મરણ કરૂં.” “આવા નજીવા કાય માં વિદ્યાનુ સ્મરણ કરવું યેગ્ય નથી. ” કુટુંબ નાયકે દીર્ઘ વિચાર કરી તેને ઉત્તર આપ્યા. તે પછી સની સ ંમતિ લઇ કુટુંબપ તિએ નેત્ર મીંચી કોઇ ઇષ્ટનુ સ્મરણ કર્યું, તેવામાં એક પ્રચ’ડ શરીરવાળી સુંદર સ્ત્રી એક નાના બાળકની સાથે પ્રગટ થઇ ઉભી રહી, તે સ્ત્રીને જોતાંજ સર્વ આશ્ચર્ય પામી ગયા. તેનો સાથે આવેલા અદ્ભુત ખાળકને જોઇ બધા આન ંદિત થઈ ગયા અને પ્રેમની દ્રષ્ટિથી તે સુકુમાર બાળકનુ અવલેાકન કરવા લાગ્યા. જાણે તે ખળક પોતાના કુટુ અનેા હોય તેમ તે દેખાયા અને તેની તરફ તેના અંતરની લાગણી સ્વાભાવિક રીતે આકોણી.
હૃદયમાં આનંદ પામતો કુટુ ખપતિ તે સ્ત્રી પ્રત્યે ખેલ્યે. ભદ્રે, કાઇપણ કાર્ય સિદ્ધ કરવાને તારૂં સ્મરણ કરવામાં આવ્યું છે. તું પ્રથમથીજ અમારી ઉપકારણી છે. આ સુંદર આળક જાણે અમારા કુટુ બના હોય તેવા દેખાય છે. તેની સુકુમાર મૂર્ત્તિ જોતાંજ અમારામાં તેને માટે કુટુંબવાત્સફ્યુ પ્રગટ થાય છે, તેનુ શું કારણ છે ? તે કુટુ ખસ્વામીના આ પ્રશ્ન સાંભળી તે સ્ત્રી લજ્જાયુક્ત થઇને બાલી—“ મહાનુલાવ, એ પુત્ર તમારા કુટુંબનાજ છે. જયારે હું પ્રથમ તમારા