________________
વનવાસમાં વિજય.
(૪૭૧) ચંદ્રશેખર મનમાં હર્ષ લાવીને બોલ્યા–“વીર ધનંજય, હમણાં ત્યાં જવાનું શું પ્રયજન છે? તમે સહાય વગરના એકલા છે અને શત્રુઓ લક્ષાવધિ છે. શત્રુઓની એવી ભયંકર સેનામાં તમારે એકલા જવું એ મને ગ્ય લાગતું નથી. કદિ તેમ કરવાથી મારા મને રથ વ્યર્થ થઈ જાય. હમણાં તે ઇંદ્ર પાસે ચાલે. ઈંદ્રની મેટ સેનાની સહાય લઈ પછી તમે શત્રુઓ પર ચડાઈ કરજે.અને ઉત્સાહથી કહ્યું. “મિત્ર ચંદ્રશેખર, સેનાની સહાય શા માટે લેવી જોઈએ ? સિંહ જ્યારે ઉન્મત્ત ગજે દ્રોના કુંભસ્થળ ઉપર બેસી તેને વધ કરે છે, ત્યારે તેને કેની સહાય હોય છે?” અર્જુનના આ વચને સાંભળી ચંદ્રશેખર હૃદયમાં ખુશી થઈ ગયે. અને તેણે જ્યાં કાલકેતુ રાક્ષસે રહેતા હતા, તે દિશા તરફ પિતાને રથ હાં. રથ જ્યારે નજીક આવે એટલે તેને જોઈ સર્વ શત્રુઓ પિતાના શસ્ત્રાસ્ત્રો લઈ સજજ થઈ ગયા. તેમણે ચંદ્રશેખર જેને સારથિ છે, એવા અર્જુનને રથમાં બેઠેલે જે. તેમણે એકત્ર મળી નિશ્ચય કર્યો કે, “અર્જુનને હાથે આપણું મૃત્યુ છે, એવું જોષી કે પાસેથી જાણ ઇંદ્ર અર્જુનને મેક છે, પણ આપણે માયા અથવા કપટ કરી કેઈ પણ પ્રકારે એ શત્રુને મારી નાંખવે.” આ નિશ્ચય કરી તેઓ અર્જુનના રથ ઉપર તુટી પડ્યા. તે વખતે સેનામાં દુંદુભિ વગેરે રણવાદ્ય વાગવા લાગ્યા. અસંખ્ય બાણેની વૃષ્ટિ કરી સૂર્યને આચ્છાદિત કરી દીધો.વીર અને પિતાના ભાણેથી