________________
ચેતવણી.
(૪૫૫)
આ તારા રાજકુમાર બંધુઓની સ્થિતિ જો. તેમના શરીર ઉપર રાજપાશાકને અદલે વલ્કલના પોશાક રહેલા છે. સુકેમળશય્યા ઉપર સુનારી આ દ્રૌપદી હસ્તિનાપુરની મહારાણી છે. તે બિચારી આજે ભૂમિની કઠેર શય્યા ઉપર સુવે છે. અને આ હુ કુ તી કે જે રાજમાતા છું, તેની કેવી સ્થિતિ છે ? તેના ૐ વિચાર કર. આ વૈભવને ભગવનારૂ તારૂ રાજકુટુંબ વનમાં ભિક્ષુકની જેમ પેાતાના નિર્વાહ કરે છે, તે જોઈ તને લજ્જા કેમ આવતી નથી ? ”
કુંતીના આ વચના સાંભળી યુધિષ્ઠિર કાંઈ મેલ્યા નહીં, એટલે દ્રોપદી તેને ચાનક ચડાવા ઉંચે સ્વરે મેલી—“ સ્વામીનાથ, આપ તાપસની જેમ શાંત થઇને કેમ બેસી રહ્યા છે ? ઉઠા, સજ્જ થાએ. અને આયુધ ઉપર ષ્ટિ કરી. જો તમે તમારી પ્રતિજ્ઞાના ભંગની શંકા રાખતા હૈા તા ભીમ અને અર્જુનને આજ્ઞા આપે.”
આ
99
દ્રોપદીનાં આવાં અનુકૂલ અને પેાતાને સંમત એવા વચના સાંભળી ભીમસેન વચમાં પ્રાત્સાહિત થઈ ખેલી ઉઠયા. ” મોટાભાઇ, તમારી આજ્ઞા એજ મારે બ ંધનરૂપ છે. શિવધ એવી તમારી આજ્ઞાને લઇને મે શત્રુઓને માર્યા નહીં, પણ જો હવે અહિં આવશે, તેા તેના ઉન્માદ હું સહન કરીશ નહીં. વિડલ, હવે બે હાથ જોડી હું તમારી કૃપા માગુ છું. જો હુતિ શત્રુએ અહિં આવશે, તે તે સમયે હવ તમે મારા વિડેલ નથી અને હું તમારા આúક્તિ