________________
અભયદાન અને જીવિતધન.
(૪૩૧) તેની આજ્ઞાથી અમે તે મજબૂત પુરૂષને માંડમાંડ સ્થાન ઉપર આર્યો હતે. પછી તે પુરૂષ મહાક્રોધ કરી છે કે, અરે દુષ્ટ, નિરપરાધીને નાશ કરનારા એવા તારૂં આયુષ્ય આ જના દિવસનું છે. હું તને કહું છું કે, તું મારી પર પ્રહાર કરી
તે પુરૂષનાં આવાં વચન સાંભળી તે રાક્ષસે તેના વજ સમ અંગ ઉપર અને પ્રહાર કર્યો. ખફના તે સો કટકા થઈ ગયા અને તે પુરૂષ અક્ષત રહ્યો. પછી તેણે પોતાના અતુલ અળથી બકરાક્ષસ ઉપર મુષ્ટિનો ઘા કર્યો. એકજ ઘાએ તે પર્વતની જેમ તુટી પડ્યો. હે વત્સ, તારા પિતાના મરણથી નાયક વગરનું બધુ સૈન્ય આકુળ વ્યાકુળ થઈ ગયું. તે સમયે “કપટથી તે પુરૂષના કુળને હું સંહાર કરોશ’ એવું ધારી મેં એક સુમાય નામના રાક્ષસને મેક. તે મારી આજ્ઞાથી કાર્યસિદ્ધિ કરવા ગયે. એટલામાં તે બકાસુર સાવધાન થઈ બેઠે થયે. અને તેણે ક્રોધથી પોતાની ભુજાવડે તે પુરૂષને નીચે નાંખે અને તે તેના વક્ષસ્થળ ઉપર ચડી બેઠે. તેને મૃતપ્રાય થયેલે જાણી બકાસુરે ગર્જના કરી. તે જોઈ મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. તે વખતે પેલા સુમાયરાક્ષસે તે પુરૂષનું કત્રિમ મસ્તક ત્યાં નાંખ્યું. અને તારા પિતાનું પરાકમ વધતું ચાલ્યું. આ વખતે પેલે મૃતપ્રાય થઈ પડેલે પુરૂષ બેઠો થયો અને બકરાક્ષસને ગેળાંટ ખવરાવી તેની છાતી ઉપર ચડી બેઠે. અને તે મુષ્ટિ ઉગામી બે“અરે દુષ્ટ, તારા પગમાં એક કાંટો વાગે છે, તે તને
.