________________
આશ્રમવાસિની.
(૧૪) મળ શરીર કયા ભાગ્યશાળી દંપતિના ઉદરથી ઉત્પન્ન થયેલું છે? હે મને?! આવી સુંદર આકૃતિ કે જે રમણીય રાજ ભુવનમાં વસવાને લાયક છે, તે આકૃતિને આવી આશ્રમવા સિની કેમ કરી છે?”
રાજાના આ પ્રશ્નને સાંભળી તે બાળાએ પિતાની સખીને સમશ્યા કરી એટલે તે બેલી–વીરમણિ, વિદ્યાધરપતિ રતનપુરના રાજા જહુની આ પુત્રી છે. તેણીનું નામ ગંગા છે. તે વિદ્યાવિલાસી રાજાએ આ પોતાની પુત્રીને વિદ્યાવિલાસી બનાવી છે. એક વખતે પુત્રીવત્સલ જન્હ રાજાએ પુત્રીને યોગ્ય થયેલી જોઈ કઈ તેણીને એગ્ય પતિ મેળવવાને માટે તેની સંમતિ લીધી. એટલે આ વિદુષી રાજકુમારીએ પિતા'ના પિતાની સમક્ષ જણાવ્યું કે “જે મારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે નહીં તેવા પતિની મને ઈચ્છા છે.” પુત્રીની આ ઈચ્છા પૂર્ણ કરવાને તેના વિદ્વાન પિતાએ અનેક રૂપવાનું તથા ગુણ વાન પુરૂષે તેડાવ્યા, પણ કઈ પુરૂષ તેણીની સાથે તેવી શરતે પરણવા તૈયાર થયે નહી. જ્યારે ઘણું સ્વતંત્ર વિચારના પુરૂ
એ એવી શરતે આ બાળાને સ્વીકાર કર્યો નહીં, એટલે નિરાશ થઈ તેણીએ નિશ્ચય કર્યો કે, જે તેવી શરત કરનાર કેઈ પુરૂષ ન મળે તે મારે થાવજજીવિત કુમારીવ્રત રાખવું.' આવા નિશ્ચય યથી પિતાની આજ્ઞા લઈ અહીં આશ્રમવાસ કર્યો છે. અને છેતાની ધારણા સફળ થાય તેવા હેતુથી તે અહિં અહરિ જિનેશ્વરની પૂજા કરતી બેઠી છે. હે મહાનુભાવ! એ જિનભગ