________________
કપટસ દેહ.
ઉપર બેસાડી ભીમસેન આગળ ચાલ્યા. થોડે ચાલતાં નકુળ અને સહદેવ અને શ્રાંત થઈ બેસી ગયા. એટલે ભીમે તેમને પેાતાની પીઠ પાછળ એસારી દ્વીધા. વળી થાડે ચાલતાં અર્જુન અને યુધિષ્ઠિર પણ થાકી ગયા. એટલે તેમને તેણે પીઠ પાછળ બેસાડી દીધા. બળવાન્ ભીમ સ ને નાકાતુલ્ય થઈ મહાવેગથી આગળ ચાલ્યે અને તે રાત્રિ માગ માંજ પ્રસાર કરી દ્વીધી. ગગનર્માણના ઉદય થયા, એટલે કાઈ ઉત્તમ જળાશયવાળુ એકાંત સ્થળ જોઈ, તેઓએ ત્યાં પડાવ કર્યા. અને સવે શાંત થઇ ખેઠા.
( ૩૯૧ )
(
પ્રિય વાંચનાર, આ પ્રસંગ આટલેથીજ પૂર્ણ કર વામાં આવે છે, તથાપિ તેની ઉપરથી કાંઇ પણ સાર લેવાને પ્રયત્ન કરજે.
પ્રથમ તે વિદુરની કુટુંબ પ્રીતિના દાખલેા ગ્રહણ કરજે. દુષ્ટ દુર્યોધને બનાવટી મેહેલ રચી તેમાં પાંડવાને મળવાને ચાજના કરી હતી. પણ કુટુંબપ્રેમી વિદુરે તે ખબર મેળવી પાંડવાને ચેતવણી આપી તેમના બચાવ કર્યો હતા. એક કુટુંબીજન પેાતાના કુટુબીએના નાશ કરવા ઈચ્છે છે, ત્યારે બીજો કુટુંબી તેમને બચાવવાની ચેાજના કરે છે. એકજ ખદરીના વૃક્ષમાંથી થયેલા કાંટા કેટલા વાંકા ડાય છે અને કેટલાક સીધા હૈાય છે. દરેક ઉત્તમ મનુષ્યે વિદુરના જેવા કુટુંબપ્રેમ રાખવા જોઇએ. કુટુંબપ્રેમી પુરૂષ સર્વ રીતે વિજયી અને સુખી થાય છે.