________________
( ૩૫૬ )
જૈન મહાભારત.
66
’”
ડયા. અને યુધિષ્ઠિરની હાર થવા માંડી. કુટિલપણાની રમતશ્રી યુધિષ્ઠિર પાતાંના અંગ ઉપરનાં ઉત્તમ વસ્ત્રો ભૂષણ પ્રથમ હારી ગયા. તે જોઇ કણુ અને શર્કાને ખુશી થયા. પછી યુધિષ્ઠિરે રાજભ’ડારના દાવ માંડયા. ક્ષણમાં તે પણ હારી ગયા. તેથી બીજા ચાર પાંડવાના મુખ ઉપર ગ્લાનિ આવી ગઇ અને પ્રતિપક્ષીઓના મન પ્રફુલ્લિત થઇ ગયા. હાર્યાં જુગારી બમણુ રમે એ કહેવત પ્રમાણે યુધિષ્ઠિરે પછી હાથી, ઘેાડા અને રવિ ગેરે વસ્તુએ પણમાં મુકી. આ વખતે ભીષ્મ વગેરે એલી ઉઠયા યુધિષ્ઠિર બસ કરો. ” જ્યાંસુધી ક્રીડાને અર્થે પરસ્પર નુગાર રમાતા હતા, ત્યાંસુધી ઠીક હતું. પણ હવે તે તમે ઉન્મત થઇ રાજ્યપાટ હારવાની ભાજી લઈ બેઠા, તે સારૂં નથી. જો તમારા જેવા વિખ્યાત અને વિચક્ષણ પુરૂષ જુગાર રમવામાં રાજ્યપાટ હારી બેસશે તે પછી સૂર્ય માં અંધકાર દેખાવું જોઇએ. જો સર્વ લેાકેા દુર્વ્યસનને વશ થઇ રહે તે પછી શ્રેષ્ટ ગુણાનું શું કામ છે ? વળી એક પાત્રમાં અમૃત અને એર એ કાઈ સ્થળે એકઠાં જોયાં છે ? માટે તમારે જુગારરૂપ અગ્નિથી નિવૃત્ત થવું જોઈએ, નહીં તે ક્ષણમાં તમારી પાયમાલી થશે. જરા જુવા, આ તમારૂ સદ્ગુણરૂપી વસ્ર ઘુતરૂપ દાવાનળમાં દુગ્ધ થઈ જાય છે.
વિડલેાએ આવી શીખામણ આપી યુધિષ્ઠિરને સમજાતે વાત તેના હૃદયમાં ઉતરી નહિં. યુધિષ્ઠિર જેવા પુરૂષ પણ પેાતાનું હિત સમજ્યા નહિ. “ જ્યારે ક
બ્યા, પણ
ડાહ્યો