________________
સર્વસ્વ હરણું.
(૩૫૫ )
(6
,,
દુર્યોધન અનુમોદન આપતાં ખેળ્યે માટાભાઈ, આ લેકનુ કહેવુ`. આપને માન્ય કરવું જોઇએ, ” દુર્ગંધનનાં આ વચના સાંભળી યુધિષ્ઠિરનું હૃદય પીગળાઇ ગયું. તત્કાળ ‘બહુ સારૂ હું તે માન્ય કરૂ છુ,’ એમ કહી યુધિષ્ઠિર તેમની સાથે જીગાર રમવાને બેઠા. અને દુર્યોધન પણ તેની સામે આવીને બેઠા. યુધિષ્ઠિરની પાસે તેના બંધુએ બેઠા અને સાખળ વગેરે દુષ્ટા દુર્યોધન તરફ બેઠા, રમત શરૂ થઈ. પરસ્પર પાસાઓ નાંખવા માંડયાં. એક પક્ષવાળા એ કહે તેા ખીજી પક્ષવાળા ત્રણ કહે. એક પક્ષના ચાર કહેતા બીજી તરફના દશ કહે, એમ પરસ્પર પાશાના ખેલ થવા માંડયાં, પ્રથમ આર ંભમાં માત્ર ક્રીડાને માટે સોપારી અને પાનની હાડ માંડી, પણ આગળ જ્યારે દ્યુતના ખેલ વધવા માંડયા અને માજી રસપર આવી, ત્યારે આંગનીઓમાં પહેરેલી સુવણુ મુદ્રિકા પરસ્પર હારજીતમાં માંડી. જેના દાવ પાંસરી પડે તેની જીત થાય, ને વખતે પાસે એઠેલાએ આનંદથી હાસ્ય કરે. તે જુગારની રમતમાં એવા આસક્ત થઇ ગયા કે, ખાન, પાન, અને તાંબૂલ વગેરે ક્રિઆઆને વિસરી ગયા. ‘ આ રાત્રિ છે કે દિવસ ’ તેનું પણ કાઇને ભાન રહ્યું નહીં. પરસ્પર જુગારના અંધકારમાં સર્વ મધ બની ગયા. જ્યાંસુધી પ્રમાણીકપણે રમતા હતા, ત્યાંસુધીમાં તા કોઇવાર યુધિષ્ઠિરના અને કેાઇવાર દુર્યોધનના જય થાય; એ પ્રમાણિકતાની રમત ઘણીવાર રહી નહીં. શકુનિએ પેાતાની કુટિલતા દર્શાવા માંડી. શકુનિના ઉપદેશથી દુર્ગંધન દાવપેચમાં રમવા લાગ્યા. વારવાર તેના વિજય થવા માં