________________
રાજકન્યાના સાંસારિક અભિગ્રહ.
( ૫ )
66
ર્ચમાં પ્રસન્ન થયેલા મહારાજાએ કહ્યું વસે, તારૂ અનુપમ રૂપ અને સર્વોત્તમ જ્ઞાન જોઈને તારે માટે કેવા પતિ શેાધવા ? તે વિષે મને વિચાર થઇ પડ્યો છે. છેવટે ' એવા નિ ય ઉપર આવ્યે છું કે, જેવા પતિને તું ઈચ્છતી હા, તેવા પતિની સાથે તારા વિવાહ કરવા. માટે તારી જેવી ઈચ્છા હાય, તે પ્રદર્શિત કર.”
પિતાના આ વચનાએ રાજકુમારીના હૃદયમાં વિશેષ લજ્જા ઉત્પન્ન કરી હતી, તથાપિ તે ચતુર કન્યા ક્ષણવાર વિચાર કરી મેલી—“ પૂજ્ય પિતા, એ પ્રશ્નના ઉત્તરમાં એટલુ જ કહેવાનુ છે કે, કેળવણી પામેલી કન્યાઓના વિચારા કેવા હેાય તે આપ સારી રીતે જાણેા છે. પિતિ સ્વરૂપવાત્, સમૃદ્ધિવાન્ અને અતિશય વિદ્વાન હાય, છતાં તે પેાતાની વિવાહિત સ્ત્રીને તૃણવત્ ગણી તેણીના વચનનું - હૂ ધન કરે અને પોતે અકાર્ય કરવા તત્પર થાય, અને વિદુષી વનિતા તેને અટકાવવા પ્રયત્ન કરે, તે વખતે પણ તે તેને અનાદર કરે તે તેવા પતિ સ્ત્રીને શા કામના છે? આટલા ઉપરથી આપ મારા હૃદયની ઇચ્છા જાણી શકશે. ”
રાજપુત્રીનાં આ વચન ઉપરથી મહારાજાએ નિશ્ચય કર્યો કે, “ આ રાજપુત્રી તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં તેવા પતિને વરવાની ઈચ્છા રાખે છે.” રાજકન્યાના આવા સાંસારિક અભિગ્રહ જોઇ મહારાજા પોતાના હૃદયમાં અતિશય પ્રસન્ન થયા અને તેણે પાતાની પુત્રીનાં હૃદયથી વખાણ કર્યા.