________________
(ઉપર)
જૈન મહાભારત. સતી ધર્મને પ્રભાવ દિવ્ય છે. તે ધર્મના પ્રભાવથી દમયંતી ની જેમ અનેક પ્રકારના અંતરા દૂર થઈ જાય છે. અને આખરે તે વિજયવતિ થઈ આ લોકમાં અને પરલોકમાં સંપૂર્ણ સુખ મેળવે છે.
પ્રકરણ ૨૭ મું.
સર્વસ્વ હરણ એક રમણીય મહેલમાં યુધિષ્ઠિર રાજા પિતાના ભાઈઓની સાથે બેઠે હતે. તેમની વચ્ચે વિવિધ પ્રકારના વાર્તાલાપ થતા હતા. વાર્તાલાપના પ્રસંગમાં પરસ્પર ઉપહાસ્ય થતા, પણ મર્યાદાને ભંગ થતું ન હતું. નાનામોટાથી મર્યાદા અખંડિત સચવાતી હતી. આ વખતે ભીમ સર્વની વચ્ચે બે –“બંધુઓ, આપણું વિદુર કાકા ઈન્દ્રપ્રસ્થમાં આ વ્યા છે અને કાંઈક નવીન વાત લાવ્યા છે, જે સર્વની ઈચ્છા હોય તે આપણે તેમની પાસે જઈને પુછીએ.” “ઈંદ્રપ્રસ્થ એ આપણું બંધુઓનું રાજ્ય છે, તેમાં કાંઈ નવીન થાય, એ આપણા ઘરમાં થયેલું ગણાય અને જે તે સારું હોય તે આ પણે ખુશી થવાનું છે.” યુધિષ્ઠિરે નિષ્પક્ષપાતથી શુદ્ધ હદયે જણાવ્યું. અજુન ઉમંગ લાવી બેલી ઉઠ્યો “મોટાભાઈ ઇંદ્રપ્રસ્થની બીજી કોઈ નવીન વાર્તા નથી. મારા સાંભળવામાં