________________
( ૩૩૦ )
જૈન મહાભારત.
66
મૂર્છા પામી ગઈ. છેવટે શાકથી વિહ્વળ થતી ક્રમય તીએ પેલા રૂધિરના અક્ષરો વાંચ્યા, તે ઉપરથી તેણીએ વિચાર્યુ કે,. પતિરહિત સ્ત્રીઓને વસવાને પિતાનુ ઘરજ ઉત્તમ છે. પતિ વિના સાસરીઆમાં રહેવાથી લેાકને દાજ થાય છે. ” આવું વિચારી દમયંતીએ પીએર જવાનોજ માર્ગ ગ્રહણ કર્યા. ચાલતાં ચાલતાં તીવ્ર કાંટાથી તેણીના ચરણ ઘાયલ થતા જાય છે. હિંસક પ્રાણીઓના ભય કરશો તેણીના શ્રવણને દુ:ખી કરી રહ્યા છે. કોઈ કોઈ હિંસક વિકરાળ પ્રા ણીએ તેણીની નજરે પડતાં પણ તેણીના સતીધર્માંના પ્રભાવથી તેએ દૂર નાશી જતાં હતાં.
ઘેાડે દૂર જતાં અશ્વરથ સાથે કેટલાએક વણઝારાનો સ મૂહ જતા તેણીના જોવામાં આવ્યા. તે જોઇ દમય ́તી હૃદયમાં પ્રસન્ન થઈ. તેવામાં ચાર લેકે આવી તે સમુદાયને લુટવા લાગ્યા. તે જોઇ દમયંતીએ ગર્જના કરી એટલે સિ હણુના શબ્દથી જેમ હરણેા નાશી જાય, તેમ તે સર્વ ચાર નાશી ગયા. તે જોઇ આશ્ચય પામી તે વણઝારા લેાકેા દમયતીની પાસે આવ્યા. તેમણે પુછ્યું “ કલ્યાણી, તુ કાણુ. છે ? અને આવી પ્રભાવિક છતાં આ ઘાર જ ગલમાં કેમ ભમે. છે ? ” દમયંતીએ તેમની આગળ પોતાનો સર્વ વૃત્તાંત નિ વેદન કર્યા. પવિત્રકીર્ત્તિ નળરાજાની તેને સ્ત્રી તણી તે લેાકાએ તેણીનો ભારે આદર કર્યો અને વણુઝારાના નાયકે તેણીને મ્હેન સમાન ગણી પાતાની સાથે રાખી, એવામાં વર્ષો