________________
નળાખ્યાન.
66
( ૩૨૦ ) મેહેલ ચડી ઉત્તમ રત્નાની માળા હાથીપર ચડેલા કૂબડાના કંઠમાં આરોપિત કરી. લેાકેા જયધ્વનિ કરવા લાગ્યા. અને તે કુખડાને ધન્યવાદ આપવા લાગ્યા. હાથીને તેને સ્થાને બાંધી અને તેની ઉપરથી ઉતરી તે મુખડા દષિપણું રાજા પાસે ગયા. રાજાએ પ્રસન્ન થઇ મેાટી ભેટ આપી, તે કુખડાને પોતાની પાસે રાખ્યા. રાજાએ મુખડાને પુછ્યુ, “ ભાઈ તમે ગશિક્ષામાં આવું પ્રાવીણ્ય કયાંથી મેળવ્યુ છે? ” તમારૂં નામ શું છે અને તમારી જન્મભૂમિ કયાં છે ? કુબડાએ ઉત્તર આપ્યા. રાજા, મારી જન્મભૂમિ કોશલાપુરી છે. હું નળરાજાના રસાઇએ છું. એ રાજાએ મને ચેાગ્ય જાણી, બધી કળાઓ શીખવી છે. જે પાક નળરાજા અનાવી જાણે છે, તેવા પાક હું પણ તેમની કૃપાથી અનાવી જાણું છું. નળ અને મારા વિના ખીજો કાઈ યથા પાકશાસ્ત્ર જાણુતા નથી. કૂખર નામના પાતાના ભાઈની સાથે જુગાર રમતાં નળરાજા :સસ્ત્ર હારી ગયા છે. તે પેાતાની સ્ત્રીને લઇ વનમાં ગયા છે. તે કાંઇ મૃત્યુ પામ્યા હશે એમ લાગે છે. નળરાજા વનમાં ચાલ્યા ગયા. એટલે હું પણ ત્યાંથી ચાલી નીકળ્યો છું. મર કળાહીન છે, તેથી મેં તેને આશ્રય ન કર્યો.
નળરાજાનું મૃત્યુ થયું હશે, એવું જાણી દૃષિપણું રાજાએ ઘણા શાક કર્યો અને તેણે નળ રાજાનુ ખેતકૃત્ય કર્યુ .... પછી રાજા દ્રષિણે તે કૃખડાને પેાતાની પાકશાળાના